________________
૨૪ ]
जैन साहित्य संशोधक
[खंड ३
૫. હે પ્રભુ! તુંજ મહમૂદ-વિષ્ણુ છે, તૂજ ઈબ્રાહીમ-બ્રહ્યા છે અને ટૂંજ રહેમાન
મહેશ્વર છે. સર્વ દેવ તે તું જ છે. તુંજ પંડિત છે, અને હું તારો લહીઓ છું.
તેથી તું મને તારું ફરમાન લખવા આપ. ૬. હે દુનિયાના જંગ-ઝઘડાથી પર થએલા માલિક! જે તારા ફરમાન પ્રમાણે નથી
વર્તતે તે દુખમાંથી છૂટવાને નથી અને સુખ, સૌભાગ્ય, અને સહાયતા મેળવ
વાને નથી. ૭. હે પ્રભુ! મારા નમસ્કારને લઈને તૂજે તુષ્ટમાન ન થાય અને મને જે કઈ બ
ક્ષીસ ન આપે તે પછી એ મારે કરેલ નમસ્કાર હરામ-વ્યર્થ નહિ થઈ જાય? ૮. હે પ્રભુ! જે મનુષ્ય જનાવરોને-પશુઓને મારે છે તે સ્વર્ગમાં નહિ જાય પણ
ચેકસ રીતે તે દેખમાં-નર્કમાં જ જાય છે, તેથી તારે જે સેવક છે તે કોઈ
જીવને મારતે નથી. ૯. આ નક્ષત્ર, આ તારીખ, આ સાલ, આ ઘડી, આ પ્રભાતઃ બધી વસ્તુઓ આજે મારા
માટે સફળ થઈ છે કારણ કે એમાં મેં મારી બે આંખોથી તારા દીદારનાં દર્શન કર્યો છે. બસ, મારાં બધાં કામ પૂરાં થયાં છે. જે તને નથી નમતા તે મત્સ્ય, ઊંટ, ગાય, બળદ, સૂઅર, ચિત્રા, હરણ, બીલાડી, મરઘડા, વાઘ, ભેંસ, કાગડા, માખી, કાબર, સર્પ, બાજ, રીંછ, મોર, ઘળી, તીડ, માકડ, ચાંચડ, કુતરા, બતક, બકરા, મૂષક આદિ તિર્યંચની-પશુ, પક્ષની
નિમાં; તેમ જ ચમાર, ચિતારા, દરજી, સેનાર હજામ કે સ્ત્રીઆદિની નીચ મનુષ્યજાતિમાં પેદા થાય છે. હે જિન! તારી પાસે શહર, ગામ, દેશ, સોનું, અગર, કસ્તુરી, કપુર, ખાંડ, સેલડી આદિ એવી કઈ સારી નરસી વસ્તુની યાચના નથી કરતા. તું તારો બં દાન-સેવકને એક માત્ર ન્યાય ભરેલી મિત્રી આપ-અર્થાત આ સેવકને તું તારી મિત્રતાની બક્ષીસ આપ, એટલું જ હું તને વિનવું છું.
૧૧.
श्री ऋषभदेव स्तवन अल्लालाहि तुराहं कीम्वरु सहियानु तुं मरा प्वाद । दुनीयक समेदानइ बुस्मारइ बुध चिरा नझं ॥१॥ येके दोसि जिहारि पंच्य शस ल्ल्य हस्त नो य दह । दानिसिमंद हकीकत आकिलु तेयसु तुरा दोस्ती ॥२॥ आनिमानि खतमथु खुदा बिस्तवि किंचि विवीनि । माहु रोजु सो जामु मुरा ये कुय दिलु बिनिसीनि ॥३॥
Aho! Shrutgyanam