________________
[ ૩૭
धर्मास्तिकाय एटले शुं પ્રાણાતિપાત (હિંસા), મૃષાવાદ (અસત્ય), અદત્તાદાન ચેરી), અબ્રહ્મચર્ય, મૂછ, ક્રોધ, લોભ, મિથ્યાદર્શન, અસંયમ વગેરે જે દુરાચાર સૂચક પ્રવૃત્તિઓ છે તે બધી અને “અધર્માસ્તિકાય” એ બધાં એક જ અર્થમાં છે અર્થાત જે અર્થમાં જનતા “અધર્મ” શબ્દને વાપરે છે તે જ અર્થમાં એ સૂત્રમાં “અધર્માસ્તિકાય’ શબ્દનો પ્રયોગ હોવાનું જણાવ્યું છે એટલે એ ઉપરથી અ ત રીતે જણાય છે કે, કે જેને અકુશલ કર્મ કે અયોગ્ય પ્રવૃત્તિઓ કહે છે તે બધી અને “અધમસ્તિકાય” એ બેના ભાવમાં કશે ભેદ જતે નથી.
ભગવતી સૂત્રના આ પાઠથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તત્ત્વની વ્યાખ્યામાં મોટો ભેદ પડી જાય છે અને તેથી એ વિષે પ્રશ્ન થાય છે કે અનેક સ્થળે જે જાતની એ બે ની વ્યાખ્યા આપવામાં આવી છે તે કરતાં આ સ્થળે આવી વ્યાખ્યા આપવામાં સૂત્રકારને શો ઉદ્દેશ હશે ?
શું જેનામાં પણ એવી કઈ પ્રાચીન પરંપરા હતી કે, જે એ તને તરવરૂપે ન માનતી હોય અને માત્ર સદાચારને ધર્મ કે ધર્માસ્તિકાય, અને અસદાચારને અધર્મ કે અધર્માસ્તિકાય તરીકે સ્વીકારતી હોય ?
ભગવતીસૂત્રના એ સ્થળને વિચારતાં જણાય છે કે, એ પાઠ કઈ પરમતને અંગે પણ નથી-પાઠની યોજના ભગવાન મહાવીર ઉત્તરકાર અને ગણધર ગૌતમ પ્રશનકાર રૂપે થયેલી છે. વળી, કેઈ પરમતમાં “ધર્માસ્તિકાય” અને “અધર્માસ્તિકાય’ શબ્દની વિદ્યમાનતા પણ જણાતી નથી,
એ પાઠમાં આકાશ, જીવ અને પુદંગલના જે પર્યાય શબ્દો આપ્યા છે તે બધા સર્વસંમત અને સુપ્રસિદ્ધ જેવા છે. તેથી એમ પણ માનવાને કારણું છે કે, જૂની જેનપરંપરામાં ધર્માસ્તિકાય એટલે ધર્મ કે સદાચાર તથા અધર્માસ્તિકાય અધર્મ કે અસદાચાર એમ મનાતું હશે.
આ સ્થળે ટીકાકાર શ્રીઅભયદેવસૂરિજી પણ કઈ ખુલાસો કરતા નથી. ઉલટું તેઓ તે એ જુદી વ્યાખ્યાનું સમર્થન જ કરે છે.
જ્યાંથી આ પાઠ શરૂ થાય છે ત્યાં અવતરણ આપતાં ટીકાકાર લખે છે કે“સથ જનતકતાનાં કામતિ રચાવોના ઇrfથાન મrg” અર્થાત “હવે આગળ જણાવેલા ધર્માસ્તિકાય વગેરે શબ્દોના એકાઈક-પર્યાય શબ્દ જણાવે છે.”
મૂળસત્રમાં “એકાઈક શબ્દને માટે “મવાળ” શબ્દ વપરાય છે તેની ટીકા કરતાં તેઓશ્રી લખે છે કે, “મિયાન તિ-સમિતિ સમિધાયોનિ, “ઘરનાનિ ”
-મિલરનાનિ ચરાડ્યા ત્યર્થ:” અર્થાત અભિવચન એટલે પર્યાય શબ્દો. “ ये चान्येऽपि तथाप्रकाराः चारित्रधर्माभिधायकाः सामान्यती विशेषतो वा
Aho! Shrutgyanam