________________
जैन साहित्य संशोधक
[āડ રૂ
देहो यत्रमिदं मृढ बहपाय ! प्रतिक्षणम् ।
दृष्टांत शकटं दृष्ट्वा बुद्धयध्वं किं न सत्वरम् ॥१९॥ હે ! શરીર આ એક યંત્ર છે. તે પ્રત્યેક ક્ષણે બહુ ગવાળું છે. ગાડી એ તેનું દષ્ટાંત છે. એ દષ્ટાંત જાણ જલદી કેમ બંધ પામતા નથી. (૧૯)
हुं हुं हा दैव ! धिग् घिग में जानतोपि न चेतना ।
बद्धायुः श्रेणिकः किं वा नाऽगच्छत् प्रथमां महीम् ? ॥२०॥ હે દેવ! મને અતિ ધિકાર છે કે જાણતાં છતાં કાંઈ ચિતન્ય (સ્કૃર્તિ) નથી આવતું; અથવા આયુબાંધેલ શ્રેણિક રાજા શું પ્રથમ નરકમાં ન ગયે ? અથ. ગયે જ. (૨૦)
भुक्त्वा ज्ञात्वा च धिग् भोगान् महद्भिनिदितं तथा ।
यथा देही विदेहः सन् निवृत्या निवृतः कृतः ॥२१॥ ભેગોને ભેગવી અને જાણીને ધિકકાર છે તે પ્રકારે મોટા પુરુષોએ નિવું છે કે જેથી પ્રાણી વિદેહ થયો છતે શાંતિ દ્વારા શાંત કરાય છે. (૨૧)
राकाशशांकसंकाशं प्राप्य जैनेश्वरं वचः।
जन्तोः सद्भाक्पीयूषं सूते खांतविधृपलः॥२२॥ પૂર્ણિમાના ચંદ્રમા જેવું જિનેશ્વરનું વચન પ્રાપ્ત કરી પ્રાણીનું ચંદ્રકાંત જેવું હૃદય અમૃત જેવા સદ્ભાવને પ્રગટાવે છે. (૨૨)
दृष्टादृष्टैर्ममात्रैधं संतव्यं सर्वजंतुभिः।
स्वल्पेनाप्यपराधेन सिद्धा मे संतु साक्षिणः ॥२३॥ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ દરેક પ્રાણીએ મારા થોડા પણ અપરાધની વિવિધ ક્ષમા કરવી. હે સિદ્ધો! તમે મારા સાક્ષી થાઓ. (૨૩)
सर्वमप्येतदाख्यातमयोग्यं नैव सेवते ।
क्षुतक्षामापि जलौका किं पाषाणं चुंबितुं स्पृशेत् ॥२४॥ આ બધુએ કહી દીધું છે. અગ્યને કોઈ સેવતું નથી. સુધા પીડિત જળ શું પાષાણુને ચુંબવા સ્પર્શ કરે? (૨૪)
मूरिः श्रीरत्नसिंहाख्यः संवेगामृतभावनाम् ।
चक्रे स्वस्योपकारार्थमात्मानुशास्तिसंज्ञिकाम् ॥२५॥ શ્રીરત્નસિંહ નામના સૂરએ પિતાના ઉપકાર માટે આત્માનુશાસ્તિ નામક આ સવેગામૃત ભાવના બનાવી છે. (૨૫)
Aho! Shrutgyanam