________________
* ? ]
रायचंदभानां केटांक स्मरणो
[ ૪૬
ગ્રે જ કહ્યું છે કે તેમના પ્રવાસમાં તેમને સહરાનું રણ વચમાં આવ્યું તે આળગવું બાકી રહી ગયું. પણ શ્રીમદ્ રાજચંદ્ર અસાધારણ વ્યક્તિ હતા. તેમનાં લખાફ્ એ તેમનાં અનુભવનાં જિંદું સમાં છે. તે વાંચનાર વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મેાક્ષ સુલભ થાય, તેના કષાયા મેાળા પડે, તેને સંસાર વિષે ઉદાસીનતા આવે, તે દેહના મેહ છેડી આત્માથી અને.
આટલા ઉપરથી વાંચનાર જોશે કે શ્રીમના લખાણુ અધિકારીને સારૂ છે. મધા વાંચનાર તેમાં રસ નહિ લઇ શકે. ટીકાકારને તેની ટીકાનું કારણ મળશે. પણુ શ્રદ્ધાવાન તે તેમાંથી રસ જ લૂટશે. તેમનાં લખાણેામાં સત્ નીતરી રહ્યું છે એવા મને હમેશાં ભાસ આવ્યા છે. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારૂ એક પણુ અક્ષર નથી લખ્યા. લખનારના હેતુ વાંચનારને પોતાના આત્માનદમાં ભાગીદાર મનાવવાના હતા. જેને આત્મકલેશ ટાળવા છે, જે પેાતાનુ કન્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીાં લ ણુ માં અહુ મળી રહેશે, એવા મને વિશ્વાસ છે, પછી ભલે તે હિંદુ હા કે અન્યધમો
અને આવા અધિકારીને તેમનાં ઘેાડાં સ્મરણેાની મેં કરેલી યાદી ઉપયેગી થઈ પડશે એ આશાએ તે મરણાને આ પ્રસ્તાવનામાં સ્થાન આપું છું.
प्रकरण १० પ્રાસ્તાવિક
જેનાં પવિત્ર સ્મરણે! લખવાના હું આરંભ કરૂં છું તે સ્વ શ્રીમદ્ રાજચંદ્રની જન્મતિથિને આ દિવસ છે. એટલે કાર્તિકી પૂર્ણિમા ( સંવત્ ૧૯૭૯ ). મારા પ્રયત્ન શ્રીમદ્ રાજચંદ્રનું જીવનચરિત્ર લખવાના નથી. એ કાય` મારી શક્તિની બહાર છે. મારી પાસે સામગ્રી નથી. જીવનચરિત્ર લખવું હાય તે હું તેમની જન્મભૂમિ વવાણીઆ બંદરમાં કેટલેાક વખત ગાળું, તેમનુ રહેવાનુ મકાન તપાસું, તેમનાં રમવા ભમવાનાં સ્થાના ો, તેમનાં ખાળમિત્રોને મળુ, તેમની નિશાળમાં જઇ આવું, તેમના મિત્ર અનુયાયી સગાં સંબધીઓને મળુ, તેમની પાસે જાણવાનું જાણી લઉં ને પછી જ લખવાના આરંભ કરૂં. આમાંની કઈ વસ્તુના મને પિરચય નથી.
પણ મરા લખવાની પણ મારી શક્તિ અથવા યેાગ્યતા વિષે મને શંકા ઉત્પન્ન થઈ છે. અવકાશ હાય તે તેમનાં સ્મરણે! લખું' એવા ઉદ્ગાર મેં એકથી વધારે વખત કહાલા મને યાદ છે. તેમના એક શિષ્ય કે જેમને સારુ મારા મનમાં ઘણું માન છે; તેમણે તે સાંભળેલું અને આ આરા મુખ્યત્વે તેમને સાષવાને ખાતર છે. શ્રીમદ્ રાજચંદ્ર જેમને હું રાયચંદભાઇ અથવા કિવ એવા નામથી પ્રેમ અને માનપૂર્વક ખેલા વતા, તેમનાં સ્મરણેા લખી તેમનુ રહસ્ય મુમુક્ષુ પાસે મૂકવું એ મને ગમે. હવે તા
Aho! Shrutgyanam