Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
ઈથ પમાય–પસંગેણું. (૧૭) અહિં પ્રમાદના પ્રસંગથી (જે અતિચાર
લાગ્યા હોય તે હું પડિકામું છું). ધણધન્ન ખિત્ત-વસ્તુ,-(૧) ધન-ધાન્ય નિયમથી અધિક રાખવું તે,
(ઈસ્કાના નિયમથી ધન વધે તે આ મારા પુત્ર વગેરેનું અથવા વધારાની રકમને ઘરેણાં વગેરે કરાવવું તે નિયમ ભંગ છે), (૨) ક્ષેત્ર વાસ્તુ (ક્ષેત્ર-ઘર, દુકાન વગેરે
નિયમથી અધિક રાખવું તે), રૂપ-સુવન્નેએ કુવિય–પરિમાણે,-(૩) રૂપું તથા સેનું નિયમથી વધારે
રાખવાં તે, (૪) ત્રાંબુ, કાંસુ, પિત્તળ, તથા શયન, આસન,
વગેરે મર્યાદાથી વધારે રાખવાં તે, દુપયે ચઉપયંમિ,–(૫) બે પગાં (દાસ, દાસી, વગેરે) તથા ચોપગાં
(ગાય, ભેંસ, વગેરે પ્રાણીઓ) પરિમાણથી અધિક શખવાં તે, પઠિકમે દેસિ સળં. (૧૮)–દિવસના લાગેલા બધા અતિચાર હું
પડિકામું છું. ( છઠું વ્રત–પહેલું ગુણવત-દિગ્ય પરિમાણ વ્રતના પાંચ અતિચાર ) ગમણસ્સ ઉ પરિમાણે,–જવાના નિયમને વિષે, દિસાસુ ઉડૂઢ અહે આ તિરિએ ચા-(1) ઉંચે (૨) નીચે તથા (૩)
તિરછી દિશાઓમાં જવાના નિયમ ઉપરાંત જવાથી, વડ્રિઢ સઈ-અંતરદ્ધા –૪) એક દિશામાં જવાનું ઘટાડી બીજી દિશામાં
તે પરિમાણ વધારવાથી, તથા (૫) નિયમની વિસ્મૃતિ
થવાથી પ્રમાણથી વધારે જવાથી, પઢમંમિ ગુણવએ નિંદ. (૧૯)–આ પ્રમાણે પહેલા ગુણવ્રતને વિષે જે
અતિચાર લાગ્યા હોય તે આત્માની સામે નિંદું છું. (સાતમું વ્રત–બીજુ ગુણ વ્રત-ઉપભોગ-પરિભોગ પરિમાણના ૨૦
અતિચાર: પાંચ ભેજનના, પંદર કર્માદાનના) મજજમિ અ સંસંમિ અ– મદિરામાં અને માંસમાં (તથા બીજા
પણ નહીં ખાવા યેય અભક્ષ્ય પદાર્થો ખાવાથી), તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org