Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૭૩
પૃથ્વીને! અંત આવે જ નહી', અને તેમની કીતિ વડની વડવાઇઓ જેમ વિસ્તાર પામ્યા જ કરે,
ૐ
શ્રી ગૌતમસ્વામિના રાસ ભણવાથી શ્રી ચતુર્વિધ સંઘમાં આનંદ આનંદ થાય છે. કંકુ અને ચંદનના થાપા ( છાપા-હાથના પંજાની છાપ ) દેવરાવેા: માણેક મોતીના ચોક પુરાવા, અને રત્નનુ સિંહાસન બેસવા માટે બનાવરાવે.
૬૧
તે સિહાસન ઉપર બેસી સદ્ગુરુ દેવ ઉપદેશ આપશે જેથી તે દેશના સાંભળનાર ભવ્યંજનાના કાર્ય સિદ્ધ થશે એમ શ્રી ઉદયવ’ત મુનિ કહે છે. શ્રી ગૌતમસ્વામિને! આ રાસ વાંચવાથી અથવા સાંભળવાથી લીલા લહેર થાય છે અને કાયમી સુખ-ભીંડાર થાય છે. ૬૨
શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુના પસાયથી ખંભાત નગરમાં ઘેર ઘેર કલ્યાણ મંગળ થાય અને આનંદની વધામણીએ આવે. આ રાસ જે કોઇ ભણે અગર ભણાવે તેમને ઘેર ઉત્તમ માંગલિક મહાલક્ષ્મી દેવી. પધારે અને તેમના મનની ઈચ્છેલી આશાએ ફળિભૂત થાય તેવા કવિશ્રીના આશિર્વાદ છે.
!
૬૩.
( શ્રી ઇન્દ્રભૂતિ-વસુભૂતિ ગૌતમ રાસ અથ સંપૂર્ણ )
卐
5
શ્રી ગીરનાર તીર્થં
શ્રી હેમચંદ્રાચાર્ય' મહારાજા કુમાળપાળને આ પ્રમાણે કહ્યુ હતુ કે હાલ જે ગીરનાર છે તે શ્રી શત્રુ ંજય તીથ નું પાંચમુ શિખર છે. પહેલા આાશમાં તેનું નામ કૈલાસ હતું. બીજે આરામાં ઉજ્જયંત, ત્રીજામાં રૈવત, ચેાથામાં સ્વર્ણાચલ અને અત્યારે પાંચમાં આરામાં ગીરનાર છે. છઠ્ઠા આરામાં ગીરનાર ‘ન ભદ્ર' કહેવાશે. આ તી કેવળજ્ઞાન આપનાર છે !
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org