Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text ________________
• દુ:ખ ત્રણ પ્રકારનાં છે : આધિ=માનસિક દુ:ખ, વ્યાધિ=શારીરિક દુઃખ.
ઉપાધિઅન્યના દુઃખે થતુ દુ:ખ.
૧૭૪
સંપૂર્ણ સુખ એક પ્રકારનુ છે :
સમાધિ-સંપૂર્ણ આનંદ, આત્માનું સુખ, આધ્યાત્મિક સુખ ઃ
:
મુક્તિ, માક્ષસુખ.
*
*
*
ૐકાર બિન્દુ સંયુક્ત, નિત્ય' ધ્યાયન્તિ યોગિનઃ, કામદ માદ, ચૈત્ર, કારાય નમે નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં, જ્ઞાનાંજનશલાકયા, નેત્રમુન્મિલિત યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ
આણાએ ધમ્મા
શુદ્ધ શાસ્ત્રીય દ્રષ્ટિએ નિષ્પક્ષપાત વિચાર કરી આચરવા જેવુ
(૧) દર ચૌદસે પખ્ખી પ્રતિક્રમણ : ૧૨ મહિનામાં ૨૪ ૫ખ્ખી પ્રતિક્રમણ ( અધિક માસમાં એ વધારે)
(૨) ચાર માસના અંતે પૂર્ણિમાના દિવસે ચૌમાસી પ્રતિક્રમણત્રણ ચામાસી પ્રતિક્રમણ :
Jain Education International
કારતક સુદ ૧૫, ફાગણ સુદ ૧૫, અષાઢ સુદ ૧૫.
(૩) વાર્ષિક તિથિ પર્યુષણા પ` ; ભાદરવા સુદ ૫ ના દિવસે સાંવત્સરી પ્રતિક્રમણ.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 187 188 189 190 191 192 193 194 195 196