Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
તં પિ હુ સપડિકમણું –સમકિતી શ્રાવક તે અ૫ પાપના બંધને
પણ નિચ્ચે (૧) પ્રતિક્રમણ કરવા વડે, સપૂરિઆવં સઉત્તરગુણ ચક–(૨) સપરિત્તાપં–પશ્ચાત્તાપ કરવા વડે
અને (૩) ગુરૂએ આપેલા પ્રાયશ્ચિત્ત વડે, ખિપ્પ વિસામઈ–જલ્દીથી ઉપશમાવે છે–શાંત કરે છે, વાહિશ્વ સુસિખિઓ વિજજે – (૩૭)-જેમ સારી રીતે શીખેલ વિદ્ય
વ્યાધિને શાંત કરે છે તેમ. ( શ્રાવક કઈ રીતે કર્મ નાશ કરે? ) જહા વિસં કુડુંગર્ય,–જેમ શરીરમાં વ્યાપી ગયેલા સર્પ વગેરેના ઝેરને, મંત-મૂલ વિસાયા-મંત્ર અને જડીબુટ્ટીના નિષ્ણાત-વિશારદ વિજજા હણંતિ મંતહિં, વૈદ્ય (મંત્રના અથવા જડીબુટ્ટીના) ઈલમથી
ઉતારી નાખે છે, (નાશ કરે છે), તે તે હવઈ નિશ્વિસં. (૩૮)–તેથી તે શરીર ઝેર રહિત થાય છે. એવં અવિહં કર્મ,-એવી રીતે આઠ પ્રકારના કર્મોને, રાગ દોષ સમન્જિ,–રાગ અને દ્વેષ વડે બાંધેલા, આલે અંતે નિંદતે,–ગુરૂની પાસે આવતે તથા આત્માની
સાક્ષીએ નિદતે, ખિર્ષ હણઈ સુસવઓ. (૩૯)-સુશ્રાવક-ભલો શ્રાવક–જલદીથી હણે છે.
(આલેચના કરનાર પાપ ભાર રહિત થાય છે) -પા વિ મણ, –પાપ કરનાર એ મનુષ્ય પણ આલેઈઅ નિદિય ગુરૂ-સિગાસે,–ગુરૂની પાસે પોતાના પાપને આલેવીને
તથા આત્માની સાક્ષીએ નિદીને, હોઈ અઈરેગ લહેઓ –પાપના બોજાથી અત્યંત હળવે થઈ જાય છે. ઓહરીય ભરૂવ ભારવહો. (૪૦)–જેમ ભારવહન કરનાર–મજૂર ભારને
ઉતારીને હળવે થાય છે તેમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org