Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૭
(૧) મનની શક્તિના ઉપયાગ ધ્યાન કરવા યોગ્ય શુક્લ ધ્યાન તથા ધર્મ ધ્યાન કરવામાં ન કર્યા પરંતુ હૃદયમાં આત ધ્યાન તથા રૌદ્ર ધ્યાન ધારણ કરવામાં કર્યાં. આ પ્રમાણે મનની શકિતને છુપાવી તે વીર્યંચારના મના-વીય નામના પહેલે અતિચાર છે. (૧૪૨)
(૨) વચનની શક્તિના ઉપયોગ ઘણા કજીયા કરવામાં તથા ચેતરફ નિદા ફેલાવવામાં કયેર્યાં તથા પાપના ઉપદેશ દીધા. આ પ્રમાણે વચનના વીય ફેલાવ્યે તે વચન-વીય નામના બીજો અતિચાર છે. (૧૪૩)
(૩) કાયાની શક્તિને ઉપયોગ ઘણા આરંભ-સમારંભ કરવામાં કર્યાં. ખમાસમણુ ખરાબર ન દીધાં. આવશ્યક સાચવીને વાંદણાં ન દીધાં. શરીરથી કરાતાં અનેક પ્રકારના ધમ કાય છતી શકિતએ કર્યા નહી. આ કાય–વીય નામના ત્રીજો અતિચાર છે. (૧૪૪)
*
*
*
ગાથા ૧૪૫ તથા ૧૪૬ ના અ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે : પાનું ૭૫.
*
અનુમેાદન
જિનેશ્વર ભગવાનની આ પ્રમાણે આજ્ઞા છે એમ હૃદયમાં ધારી, બધાં મળીને ૧૨૪ અતિચાર ખાર વ્રત ધારી શ્રાવક પ દિવસે ગુરુની સાક્ષીએ આલાવે. (૧૪૭)
જે ખાર વ્રત ધારી ન હોય તેણે પણ ૧૮ પાપ સ્થાનક આલેાવવાં. આખા દિવસની વર્તણુક કેવી રીતે કરી છે તેના હિસાબ ગણી બધાં સૂત્ર ઉચ્ચારી જાય.
(૧૪૮) (૧) જિનેશ્વર ભગવાને જે કા` કરવાના નિષેધ કર્યાં હેાય તે કાય કર્યું તથા (૨) જે કાં કરવા કહેલુ તે કર્યું નહિ. (૩) પરમાત્માના વચનેાની અશ્રદ્ધા કરી, તથા (૪) પરમાત્માના શાસ્ત્રોકત કથનથી વિપરીત પ્રરુપણા કરી.
(૧૪૯)
છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org