Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૨૭
કાણુથી બીજી જગ્યાએ ઇચ્છાપૂર્વક આવ જા કરે છે. આ છ કાયની રક્ષા કરવી જોઇએ.
નોંધ : ઉપરના ખુલાસા જોયા-જાણ્યા પછી મુહુપત્તિ પડિલેહણના બેલનુ મહત્ત્વ સમજાયું હશે. આ બેલેામાં શ્રદ્ધા, ત્યાગ, સવર-અહિંસાના તત્ત્વા ઠાંસી ઠાંસીને ભરેલા છે. તેમાં ઘણાં હેય છે ઃ ત્યાગવાના છે – કેટલાક ઉપાદેય છે ઃ આદરવાનાં છે.
-
( પહેલા ખેલ : સૂત્ર અથ તત્ત્વ કરી સદ્ધર્યું, સૂત્ર એટલે ત્રિપદિને અ. સૂત્ર એટલે ગણધર ગુતિ દ્વાદશાંગી. તત્ત્વ – પ ંચાગી સૂત્રને વિસ્તાર. તેની પાકી છણાવટ ભરી સ્પષ્ટ સમજણુ. સદ્ગુણા એટલે – શ્રદ્ધા-પણ સમજણુ યુક્ત-જ્ઞાન ભરી.)
*
*
આ ૫૦ બેલ મેટા ભાગના શ્રી ચતુર્વિધ સંઘમાં વિસરાતા જાય છે તે ખરેખર દુઃખના વિષય છે. આવા ભવરોગના અણુમાલ ઔષધની ઉપેક્ષા શેાચનીય છે. જૈન ધર્મના કેટલા સુંદર રહસ્યા આ બેલેમાં છે. પરમઋષિઓએ કરૂણા કરી આ ખેલ આપ્યા છે તે પડિલેહણ વખતે જરૂર વિધિપૂર્વક મનમાં એલવાજ જોઇએ.
*
*
(S)
શતાવીથી શતાથી વૃત્તિ
‘ નમે તુર્થાંર રાગાદિ ’ શ્ર્લોક વિષે પ્રસ્તાવનામાં જણાવેલ છે તેમ શતાથી કાવ્યમાં આચાય શ્રી હેમચંદ્રકૃત યોગશાસ્ત્રના સંસ્કૃતમાં લખેલા આ મંગલમ્પ્લેાકના સે। ઉપરાંત અર્થ કરવામાં આવ્યા છે. સંસ્કૃત ભાષાની ખૂબીઓના લાભ લઈ શ્રી સૌભાગ્યસાગરસૂરિએ વિક્રમ સંવત ૧૫૭૯માં આ શતાથી કાવ્યની રચના કરી છે અને એક બ્લેકમાંથી ૧૦૪ શ્લે!' કલ્પનાથી ઉપજાવી જુદા જુદા અથ નિષ્પન્ન કર્યાં છે. આવા ગ્રંથાનુ સાહિત્ય જગતમાં ઉચ્ચ કેટિનુ સ્થાન ધરાવે છે.
અનુશ્રુતિને આધારે એમ જાણવા મળે છે કે આચાય શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે ફક્ત ત્રણ શબ્દોનું સસ્કૃત વાકય
૮ રાજાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org