Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૫૩.
આ જમાનાને અવસપી`ણી કાળ –– કળિયુગ કહેવાય છે તેથી જ્યાં જ્યાં ગુરુ-માટા સંત-સજ્જન હૈાય ત્યાં ત્યાં જરા જરા નિરીક્ષણ કરવા જેવું ખરૂં. વ્રત, મહાવ્રત – નીતિ નિયમનું કેટલું પાલન થાય છે તેના જરૂર ખ્યાલ આવે. પરિગ્રહ વ્રતના ભંગ ડગલે પગલે દેખાય છે ? જ્ઞાનમય ક્રિયા કાં કાં ઢેખાય છે ? એક બાજુ ધના અનુષ્ઠાના-મહાસવા જણાય છે અને વરસે વરસ નવા વિક્રમા સ્થપાતા જાય છે, ત્યારે ખીજી ખાજુ અંધારી ખ જણાય છે. સમાચાર પત્રે લગભગ દરરોજ લખે છે કે રાષ્ટ્રના લેાકશાહીના દરેક ક્ષેત્રમાં ગરીબી, બેકારી, લાંચરૂશ્વત, ઘરચારી, ભ્રષ્ટાચાર, લૂંટ, ખૂન, વગેરે વગેરે વધતાં જ જાય છે જેના આંકડા વાંચતાં કપારી છૂટે છે. દેખાતા ધરમની પાછળ ર્દભ, પાખંડ, લાલસા, આડંબર ડોકીયા કરતાં દેખાય છે. જૈન સાધુથી ધન, મકાન, ફ્રાન, લાઇટ, વગેરે રખાય ખરૂ ? સમાજને તથા ગુરુઓને ખાસ વિચાર કરવાના સમય ઘણેા જ પાકી ગયા છે.
‘જ્ઞાનની પૂજા ’—જ્ઞાન પ ́ચમી
સતી માણેકદેવી ચરિત્રમાં ‘ જિજ્ઞાસા ’(કર વિચાર તે પામ) નામના એક નાના લેખ છેઃ
-
-
“ જિજ્ઞાસા એ જ્ઞાનનું પગથિયું છે. જ્ઞાન ફક્ત વાસક્ષેપથી પુજવા માટે અગર જ્ઞાન પૂજા ખેલવા પુરતુ નથી પરંતુ જ્ઞાનસાધના પૂર્ણાંક – પુરુષા પૂર્ણાંક – મેળવવા માટે છે અને ત્યારે જ જ્ઞાન રૂપી દીપક અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે છે અને તે જ્ઞાનને વંદન છે.” વિક્રમ સ. ૨૦૩૬ની સાલમાં પણ આપણે ખરેખર જ્ઞાન પૂજા કરીએ છીએ ખરા ? ‘જ્ઞાનની પૂજા' ફક્ત પોપટની માફક એક જડ ક્રિયા તરીકે ખેાલી જવામાં આવે છે અને પછી પુસ્તક કે પાથી ઉપર ધન – રૂપીયાની નોટો કે રોકડ નાણું મૂકી, તેના ઉપર વાસક્ષેપ નાખવામાં આવે છે અને જ્ઞાન પૂજન પૂર્ણ થયું મનાય છે. વરસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org