Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text ________________
સુગુરુ દાદાસાહેબ શ્રી પાશ્ચચંદ્રસૂરીશ્વરજી કૃત શ્રી ગૌતમસ્વામિને લઘુ રાસ (અર્થ કર્તા: શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી)
(ગાથા છંદ) સિરિ વસુભૂઈ પત્તો, માયા પુહવીય-કુચ્છિ-સંભુ, ગણધાર ઇંદભૂઇ, ગેયમ ગુત્તો સુહં દિસ. ૧
(ચોપાઈ છંદ) રયણ-વિહાણે, થયે પ્રભાત, ગૌતમ સમરૂં જગવિખ્યાત,
દ્ધિ વૃદ્ધિ જસુ મહિમા ઘણી, પય સેવે ધરણીના ધણી. ૨ ગૌતમ સ્વામિ લબ્ધિ-નિધાન, ગૌતમ સ્વામિનવે નિધાન, સુર-ગી–તરૂ-મણિ ગૌતમ નામ, જે નામ તેવો પરિણામ. ૩ ગુરુવર ગામ જન્મને ડામ, ગૌતમ તણા કરે ગુણ-ગ્રામ, સહુએ લેય બાલા પણ લગે ભટ્ટ ચટ્ટ બહુલા લગે. ૪ ગૌતમ ગિરુઓ ગુણ-ભંડાર, કળા બહેતર પામે પાર, ચઉદ વિદ્યા જેણે અભ્યાસી, જાગત-જોત જિસી મન વસી. વીર જિન ચઉદ સહસ શીબ, તે માંહિ હિલે સુજગીશ, તસુ પય વંદુ નામું શીશ, આશ ફળે મનની નિશદીશ. ૬ ગીતારથ પદવીના ધણુ, સૂરીશ્વર જસુ મહિમા ઘણી, ગૌતમ-મંત્ર સદા સમરંત, તતખણ વિદ્યા સહુ કુરંત. ૭ તિનું પ્રણમું, વચને સંથવુ, એક ચિત્ત ચિત્તે ચિંતવું, શ્રી ગૌતમ ગણધરનું નામ, મહિમા મોટે ગુણ-મણિધામ. ૮ ઉઠતા બેઠતા સહી, પંથ ચાલંત હિયડે ગ્રહી, ગૌતમ ગૌતમ કહેતાં મુખે, સહુ કાર્ય તે સીઝે સુખે. ૯ ગૌતમ નામે આરત ટળે, ગૌતમ નામે વંછિત ફળે, ગૌતમ નામે નવે રેગ, ગૌતમ નામે પાવે ભેગ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196