Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૫૪
છાશવારે પરદેશી ટીમે
અને લાખ્ખ રૂપીયાની હાર-જીત કરે છે. ટેસ્ટ મેચેા રમવા આવે છે ત્યારે દેશમાં કેટલી અવ્યવસ્થા થાય છે તેના અભિપ્રાયા સમાચાર પત્રામાં આવ્યા જ કરે છે તે આપ સર્વ વાંચતા જ હશે.
આપણે સૌએ જોયુ છે કે શહેરમાં પેળાના ખાંચે ખાંચે, ગલીચ્ ગલીયે, સાંકડી શેરીઓમાં, અરે, સરિયામ રસ્તા ઉપર પણ નાના મેટા બાળકો (!) એલ-બેટ રમે છે. ગટરોના ઢાંકણા કાઢી સ્ટમ્પ્રેસ ગેાઠવે છે અને ખેતાજ બાદશાહની માફક, જેટલુ ખળ હાય તેટલા ખળથી ફક્ત ફટકાજ લગાવે છે. તે વખતે જે ધાંધલ, ધમાલ, ધેાંઘાટ, થાય છે તે તેા અનુભવનાર જ જાણે. કાયદા, વ્યવસ્થા તથા ન્યાયમાં આનુ પ્રતિબિંબ પડતુ આપણને સને જણાય જ છે,
વાંચકો જરા નિરીક્ષણુ કરશે તે ઘણું જ્ઞાન તથ! ગમ્મત મળશે ! આપણા એમેટર ભારતીય ખેલાડીએ જ્યારે જ્યારે આ અગ્રેજોની રમત રમે છે ત્યારે ત્યારે તન, મન, આત્માના કયા કયા ગુણા કેળવાતાં તથા વિકાસ પામતાં આપને જણાય છે ? ક્રીકેટને મુખ્ય ગુણ ખેલદીલીના એક અંશ પણ દેખાય છે? માટે ભાગે તે શીસ્તહીનતા જણાય છે અને રાહદારીના જરા પણ ખ્યાલ રાખવામાં આવતા નથી. બધા લેાકેા આ નફટાઇ અને બેલ વાગનારને થતુ નુકસાન જુએ છે છતાં આંખ આડા કાન કરે જ છે ને ! અને બિચારા માબાપ ! જેમને પેાતાનાં માળકાનુ ધ્યાન રાખવા જેવા સમય કે ચિંતા નથી તેમની સ્થિતિ ખરેખર દયાજનક છે !
આ રમતથી આ દેશના યૌવન ધનના તથા સમય, શક્તિ અને સાધનના બગાડ સિવાય કોઈ પણ મોટો ફાયદો દેખાય છે ખરે ? દેશી જને આ મામત ગંભીર વિચારણા કરશે ખરા ? કેમકે રાજકારણીઓને તે ‘ચલતા હૈ સે ચલને દે ’ની નીતિમાં રસ હેાય છે, આ રમતમાં માનસિક ગુલામી દેખાય છે ખરી ? બીન ખર્ચાળ તથા સમય, શક્તિ, સાધનનો દુરૂપયોગ ન થાય તેવી તથા પબ્લીક–જનતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org