Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text ________________
- ૧૫૭ ગૌતમ નામે નાસે વાધ, ગૌતમ નામે પરમ-સમાધ, ગૌતમ નામે દુર્જન દર, ગૌતમ નામે હરખ ભરપૂર. ૧૧ગૌતમ નામે હય ગય વાર, ગૌતમ નામે સુલખણ નાર, ગૌતમ નામે સુગુણ સુપુત્ર, ગૌતમ નામે સહુએ મિત્ર. ૧૨ ગૌતમ નામે ઓચ્છવ હય, ગૌતમ નાસે ન પરાભવ કેય, ગૌતમ નામે મંગલ તૂર, ગૌતમ નામે કૂર – કપૂર. ૧૩ ગૌતમ નામે જ્ય સંગ્રામ, ગૌતમ નામે સ્વામ, ગૌતમ નામે વિનય વિવેક, ગૌતમ નામે લાભ અનેક. ૧૪ ગૌતમ નામે ન છીપે પાપ, ગૌતમ નામે ટળે સંતાપ, ગૌતમ નામે ખપે સવિ કમ, ગૌતમ નામે હોય શિવ-શર્મ. ૧૫ ઘણું ઘણું હવે કહિયે કિયું ? થેડે તમે જાણજે ઈછ્યું, ગૌતમ સમરતાં જાગિયે, જે લહિયે તે તે માગિયે. ૧૬
(કળશ – શાર્દૂલવિક્રીડિત છંદ) ઇલ્થ ગૌતમ-સંસ્તુતિઃ સુવિહિતા, ચંદ્રણ પાર્ધાદિના, ભક્તિ – ફીત – મુદા – લચેન ગણભૂત – પાદાંબુરુટ – ચંચના,
તસ્યાઃ મરણું પ્રભાત–સમયે, કુર્વત્તિ ચંગાત્મક, તે નિત્ય મનસ સમીહિત–ફલ, સો લભત્તેતરામ. ૧૭
શ્રી ગૌતમ સ્વામિના લઘુ રાસના અર્થ શ્રી વસુભૂતિના પુત્ર, તથા શ્રી પૃથ્વી નામની માતાની કુખથી જન્મેલા, ગૌતમ નામના ત્રવાળા તથા ગણધર-પદવી ને ધારણ કરનારા શ્રી ઇદ્રભૂતિ ગૌતમસ્વામિ અમને સુખ આપ. ૧
રાત્રી વ્યતીત થઈ પ્રભાત થયું, તે જ સમયે જગતમાં વિખ્યાત એવા શ્રી ગૌતમ ગુરુનું નામ હું સ્મરણ કરું છું. તેમના નામ સમરણથી સ્મરણ કરનાર આત્માની ઋદ્ધિની વૃદ્ધિ થાય છે, અને તે આત્માને મહિમા એટલે યશ, આબરૂ, કીતિ ઘણું વધે છે. રાજા મહારાજાએ પણ ગૌતમ ગુરુના ચરણની સેવા કરે છે. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196