Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૫૧
સર્વવ્યાપક, અચળ, સ્થિર અને સનાતન છે. દેહ રૂપી ઘર જીણુ થાય ત્યારે જૂનું ઘર છોડી નવુ શરીર ધારણ કરે છે.
માટે અભયનું તત્ત્વ ધારણ કરી, આ દેહ ઉપર મેહ, મમતા, કે ભરેસા રાખ્યા વગર, તથા મૃત્યુના ભય ઉપર ભેદ જ્ઞાનના અભ્યાસથી જય મેળવીને, સંસારની ફરજ ખજાવતાં, જળકમળવત્ રહી આ મનુષ્ય દેહને એવે સુંદર ઉપયાગ કરીએ કે જેથી એછામાં ઓછા ભવમાં અશરીરી થવાય : દેહના અંધનમાંથી કાયમી મુક્તિઃ પરમસુખ ≠ સિદ્ધ દશા. *
ગુરુ
ગુરુ સદ્ગુરુ
ን
એક અનુભવી વૃદ્ધ જૈનભાઈ એ આ ધારામાંથી અજવાળામાં ” નામના પુસ્તક લખ્યા છે તે ઘણાના વાંચવામાં આવ્યા હશે. એક બીજું સુ ંદર પુસ્તક ‘સદ્ગુરુ મહિમા’ છે જેમાં સદ્ગુરુ કાને કહેવાય તથા સદ્ગુરુ ભક્તિ, વિનય, અણુતા કેવા હાવા જોઈ એ તેનુ અનુપમ દર્શીન છે. “ ગુરૂ કૃપા એ મેાક્ષનું મૂળ છે.’
1
*
આવા સદ્ગુરુ કાં મળે ? સદ્ભાગી જીવને તેની તીવ્ર ભાવના હાય તા યથા કાળે સદ્ગુરુ મળી રહે છે એમ અનુભવીએ કહે છે, અને શિષ્ય જો શરણાગત ભાવે સમર્પણ કરે તેા સ ંસારસાગર પાર ઉતરી જાય છે.
સદ્ગુરુની શોધ મુમુક્ષુએ પ્રાચીન સમયમાં કરતા, અર્વાચીન સમયમાં પણ કરે છે, કરતા જ હશે, પરંતુ અખા-ભાઈને થયેલે અનુભવ સવિદિત છે :
Jain Education International
4
ગુરુ થઈ બેઠી હાંશે કરી, કડે પહાણુ શકે કેમ તરી ?
અને, જો ગુરુ પેાતે જ ન તરી શકે તેવા હાય તેા પછી તે બેઠે પથ્થર નાવ જેવી દશા થાય જ્યાં ગુરુ લેાભી શિષ્ય લાલચુ હાય. કહેવાતા સાધુ અજ્ઞાન ભક્તજનાને જ્યાતિષ, દેરા, ધાગા, મંતર જંતર, યજ્ઞ, વગેરેમાં અંધશ્રદ્ધા ઉત્પન્ન કરી પેાતાનું મહત્ત્વ ટકાવી રાખતા જણાય છે ! !
For Private & Personal Use Only
www.jainelibrary.org