Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
થાય. મા-બાપ તથા પુત્ર-પુત્રીના સંબંધ, પતિ-પત્નીના સંબંધે, સાસુ-વહુના સબંધે, શેઠ–નેકરના સંબંધ વગેરેમાં જે દષ્ટિ ફેર થાય, દરેક પ્રાણી તરફ આત્મવૃત્તિ થાય તે સંસાર દાવાનળ ઓલવાઈ જાય. આપણુ અંતરાત્માને ઢઢળીને પુછીએ કે આપણે સંકુચિત વૃત્તિથી આવા ભેદભાવ રાખીએ છે ખરા? રાખવાથી આઘાતપ્રત્યાઘાતને લીધે દુઃખની પરંપરા અનુભવીયે છીએ ખરા ! ગ, દંભ, પાખંડ, આત્મ વંચના છેડી દઈએ છે ?
પ્રસન્નતાને કદી ન તજીએ,
પ્રસન્ન સી સ્થિતિમાં રહીએ. લીલા રંગના ચશ્માથી જોતાં બધું લીલું દેખાશે-લીલા લહેર થશે. સમભાવ કેળવવાથી આપણે સુખી થઈશું. આપણે કુટુંબ-પરિવાર પણ સુખી થશે, અને આધ્યાત્મિક વિકાસ થતાં મુક્તિ ગામી થઈશું.
દેરાસર અને ચૈત્યવંદન-સ્તવન વગેરેના પુસ્તકે
આપણને બધાને અનુભવ છે કે અમદાવાદ શહેરમાં કદાચ કોઈ પણ દેરાસર એવું નહીં હોય જ્યાં ધાર્મિક પુસ્તકે સુંદર, વ્યવસ્થિત અને હાથમાં લેવા ગમે તેવા હેય.
- લગભગ દરેક દેરાસરમાં ગંદા, ફાટેલા તુટેલા, અરે, ઉધઈ ખાધેલા. પુસ્તકો ભંડાર ઉપર કે આગળ પાછળ પડેલા દેખાય છે પરંતુ તેની જાણે કેઈનેય પડી નથી.
' ખાસ કરવા જેવી બાબત એ છે કે ૨, ૩, ૪ કે પાંચ સુંદર પુસ્તક જ દેરાસરમાં રાખવા. સારા પુંઠા ચઢાવેલા સુંદર, સ્વચ્છ, સુઘડ પુસ્તકે વ્યવસ્થિત રાખવા જોઈએ.
દેરાસરજીના કાર્યકર્તાઓ આની નેંધ લે ! સુજ્ઞ જને ! વધુ લખવા જેવું છે ખરું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org