Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૫૦
આપણા દેહ વિષે એક ચમત્કારિક હકિકત આ શરીર ઉપર આપણને દરેકને કેટલે બધા પ્રેમ છે ! માહુ છે! આત્મા રૂપી પ્રભુને ટકાવી રાખી મનુષ્ય જીવનનું ધ્યેય સફળ કરવા માટે દેહ રૂપી મ`દિરની અવશ્ય જરૂર છે.
પરંતુ કુદરતની કરામત તે જુઓ--આ દેહરૂપી અદ્ભુત મશીન અને બીજી અનેક જાતની વસ્તુ ઉત્પાદન કરતાં મશીનામાં જે મુખ્ય તફાવત જણાય છે તે જોઇને દેહની ખરેખરી પ્રકૃતિ આપણને માલુમ પડે છે.
બીજા યંત્રામાં કાચી, હલકી, ગઢી, અનાકર્ષીક વસ્તુએ નાખવામાં આવે છે પરંતુ જ્યારે ઉત્પાદિત વસ્તુએ બહાર આવે છે ત્યારે પાકી, સુંદર, આકષર્ણાંક, લલચાવનારી, લેાભાવનારી દેખાય છે, અને પેકીંગ વગેરે કર્યાં પછી તે પુછવું જ શું!
અને હવે જુએ શરીરરૂપી યંત્ર જેમાં કેવા કેવા જાત જાતના અને ભાત ભાતના સુંદર સુદર અને કીમતી મુલ્યવાન ખાદ્ય અને પેય પદાર્થો આપણે દરરોજ નાંખીએ છીએ પરંતુ શરીરની શોષણક્રિયા બાદ જે ફીનીશ્ડ પ્રેાડકટ બહાર પડે છે તે! નરી દુગંધ અને ખદખે વાળી. આપણને પેાતાને પણ તે તરફ ઘૃણા અને તિરસ્કાર ઉપજે છે ને ! અને છેવટે એક દિવસ નક્કી આ દેહનું શું થવાનું ? ભસ્મીભૂત. માણસને મેાટામાં મોટો ભય મૃત્યુન-મૃત્યુ ને જન્મ સાથે નિર્માણ થયેલુ છે તે આપણે જાણીએ છીએ છતાં દેહની આસક્તિ ભય ઉત્પન્ન કરે છે. જો માણસ ભેદ માન સમજે-દેહ અને આત્મા ભિન્ન છે એમ અભ્યાસથી મનમાં ઠસાવી દે તો તે જરૂર નિ ય થઈ જાય. બધા આ ધમેમાં કહે છે કે આત્મા અજર છે, અમર છે, તેને અગ્નિ ખાળી શકતા નથી, શસ્રો છેદી શકતા નથી, પાણી ભીંજવી શકતું નથી, પવન સુકવી શકતા નથી. આત્મા
અચ્છેદ્ય, અદાહ્ય, અલૈદ્ય, તથા અશેષ્ય છે – નિઃસદેહ, નિત્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org