Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૩૬
બાકી સૂઈ જઈને, પ્રમાદ-આળસમાં, પત્તાં વગેરે રમત રમીને, સીનેમાનાટક જોઈને જે ઉપવાસ કરવામાં આવે છે, તેને લાંઘણ કહી શકાય. કદાચ શરીરને લાભ થાય પરંતુ આત્માને લાભ થાય નહિ.
એક ઉપવાસને--ચોથે ભક્ત (ભજન) કહે છે–ચાર ભેજનને ત્યાગ-એક ટંક આગળ અને એક ટંક પાછળ–તથા ઉપવાસ દિવસના બે ટંક–એમ ક ટંક ભેજનને ત્યાગ કરવાનો હોય છે. બે ઉપવાસને તેથી છઠ્ઠ ભક્ત કહેવાય છે. ત્રણ ઉપવાસને અઠ્ઠમ કહેવાય છેઆગળ પાછળના દિવસે એકાસણું હેય.
આગલે દિવસે સાંજના આહાર લઈ–તથા પારણાના દિવસે સવારે આહાર લેવાથી ખરે આધ્યાત્મિક ઉપવાસ થાય નહીં. નારકીના જે ૩૩ સાગરેપમ ભુખ્યા રહે છે. ચોખાનો દાણો પણ મળતું નથી પરંતુ તે તપ નથી. ખરા તપથી અનંત કર્મની નિર્જરા થાય છે. આત્મા નિર્મળ થાય છે અને જ્યારે આ સંપૂર્ણ પણે નિર્મળ થાય ત્યારે મેક્ષ થાય છે. દેહ છતાં નિર્વાણ.
એકાસણું એટલે પિરસી પીચખાણ પારીને એક આસને બેસી દિવસમાં એક વાર જ ભેજન કરવું.
પિરસીને કાળ સૂર્યોદયથી એક પહેર દિવસ-ત્રણ કલાક પછી ગણાય છે.
બિઆસણ–બેસણું એટલે નકારસી વગેરે પચ્ચખાણ પુરાં થયાં પછી બે આસને બેસી એટલે દિવસમાં બે જ વાર ભેજન કરવું.
એકાસણું-બેસણુ પછી પાણી સિવાય ત્રણે આહારને ત્યાગ (આહાર, ખાદિમ, સ્વાદિમને ત્યાગ). દિવસ હોય ત્યાં સુધી પાણી પીવાનું અને તે પાણી પીવાનો ત્યાગ કરવા માટે સાંજે “પાણહારનું પચ્ચખાણ લેવાનું હોય છે.
એકલઠાણું–આ તપ પિરસી, સાઢપારસી કે પુરિમઠું પચ્ચખાણ પારી, એક આસને બેસી, દિવસમાં એક જ વાર ભજન કરવાનું હોય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org