Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૪૨
૪૬. કોર્ટના કામમાં જીતનારની અને હારનારની બનેની ખુમારી ઘટે છે અને ખુવારી વધે છે.
૪૭. અદાલતે ચઢવું એટલે બન્ને પક્ષકારે ભેગા થઈને સળગાવે છે આગ જેમાં બીજાઓ તાપે અને પક્ષકારે પોતે બળે.
૪૮. જીવતાં કેરટથી બીએ, મરતાં નથી.
૪. પ્રભુ સર્વ સમર્થ છે, માટે ચિંતા છોડી, શ્રદ્ધા રાખી, નીતિથી ફરજ બજાવ.
૫૦. જગતમાં જૈન ધર્મ શ્રેષ્ઠ હેવાનું કારણ અહિંસા એ જ પરમ ધર્મ છે તેવી સચેટ શ્રદ્ધા.
૫૧. હું આનંદ સ્વરૂપ આત્મા છું. હું પોતે જ સત્-ચિ-આનંદ પરમાત્મા છું. (જય સચ્ચિદાનંદ)
ધાર્મિક શિક્ષણ પાઠશાળા આ વિષય ઉપર કંઈ કહેવા જેવું છે ખરું?
જૈને માં અને હિંદુઓમાં ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે સેવાતી ઘેર ઉપેક્ષા કોનાથી અજાણ છે?
વ્યવહારિક શિક્ષણ મેળવવામાં દરરોજ કેટલા બધા કલાક અને જંદગીને કેટલાં બધાં વર્ષે ગાળે છે ! હાલના વિદ્યાથી વિદ્યાર્થીનીનું શિક્ષણ શાળા કે કેલેજની ચાર દિવાલમાં પર્યાપ્ત થતું નથી. ખરેખર તે જાણે શાળા કે કેલેજમાં કાંઈ શીખવાનું હોય તેમ વિદ્યાર્થીને કે વાલીને લાગતું નથી, કેમ કે પ્રાથમિક, માધ્યમિક તથા કોલેજના વિદ્યાર્થીઓ સવારથી રાત્રી સુધીમાં એક બે કલાક બહારના ટ્યુશન કલાસમાં કાઢ છે અને માબાપ (બિચારા) પુત્ર-પુત્રીને અનુકૂળ થવા ૫૦-૭૫-૧૦૦ અથવા વધારે રૂપીયા સત્રના ભરી ત્યાંથી જ્ઞાન મેળવવા મેકલે છે ! અહીં પણ ઘોર ઉપેક્ષા વૃત્તિ નજરે પડે છે અને સરકાર પણ કઈ શિક્ષણ નીતિના અભાવે અખતરા કરેજ જાય છે! ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org