Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧
ઓળખાવીને, તે પ્રત્યેક જીવ ભેદ ઉપર શરીરદ્વાર અવગાહનદ્વાર વગેરે ૨૪ દ્વારની રચના કરવામાં આવી છે અને તે જાણવાથી આગમના બીજા ગ્રંથ સમજવામાં ખુબ મદદ રૂપ નિવડે છે.
[4] પદાર્થોને સંગ્રહ તે સંગ્રહણી. લઘુ સંગ્રહણું પ્રકરણમાં દસ પદાર્થોના સંગ્રહનું વર્ણન છે : (૧) ખાંડવા (૨) જન (૩) ક્ષેત્ર (૪) પર્વત (૫) શિખરો (૬) તીર્થો (૭) શ્રેણીઓ (૮) વિજય (૯) દ્રહ તથા (૧૦) નદીઓ. શ્રી હરિભદ્રસૂરિએ આ પ્રકરણની રચના કરી છે. જંબુદ્વિપ એક લાખ
જનને છે, તેમાં ભરત, રવત, મહાવિદહ વગેરે ૭ ક્ષેત્ર તથા હિમવંત, શિખરી, વગેરે ૬ પર્વતે આવેલા છે. માગધ, વરદામ વગેરે તીર્થ, દ્રહ એટલે સરોવર, ગંગા, સિંધુ વગેરે નદીઓ વગેરેનું અદ્દભુત અને મનનીય વર્ણન આ પ્રકરણમાં છે.
૧ ખાંડ = પર જોજન ૬ કળા (માપ છે) ૧ જન = ૨૧ કળા
*.
વાટલ (વાસ થાય છે કે કઈ સાલમાં
૬૩ શલાકા પુરુષ : શલાકા એટલે શ્વાસ્થ, પ્રખ્યાત. જૈન મત પ્રમાણે દરેક અવસર્પિણમાં અને દરેક ઉત્સર્પિણીમાં અમુક વિશિષ્ટ શક્તિ અને પ્રભાવવાળા ૬૩ શલાકા પુરુષે થાય છે?
- ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ અથવા અર્ધા–ચક્રવતી, ૯ બળદેવ (વાસુદેવના મોટાભાઈ) તથા ૯ પ્રતિવાસુદેવ પ્રત્યેક વીસીમાં આ ૬૩ શલાકા પુરુષો થાય છે. તેમાં ૨૪ તીર્થકર અવશ્ય ક્ષે જાય. છ ખંડ સાધક ચકવત સંયમ સ્વીકારે તે ક્ષે અથવા દેવલેકે જાય, નહીં તે નરકે જાય. વાસુદેવ મરીને નરકે જાય. નાનાભાઈ વાસુદેવના મરણથી વૈરાગ્ય પામી બળદેવ હંમેશાં દીક્ષા લઈ માક્ષમાં અથવા દેવલેકે જાય. પ્રતિવાસુદેવ અને વાસુદેવ વચ્ચે અવશ્ય યુદ્ધ થાય તેમાં વાસુદેવ પ્રતિવાસુદેવને હણ, તેણે જીતેલા ત્રણે ખંડ વાસુદેવ જીતી લે. વાસુદેવ પ્રાયઃ નરકે જાય. પ્રતિ વાસુદેવ સ્વર્ગ અથવા મેક્ષે જાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org