Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૩૨ આપણને મળેલી ૧૦ દુર્લભ વસ્તુઓ આપણને મેક્ષ માર્ગમાં જરૂરી દસ અનુકૂળતા મળી છે. છતાં મક્ષ મેળવવા પુરુષાર્થ ન કરીએ તે દોષ આપણે પિતાને છે. (૧) દસ દ્રષ્ટાને દુર્લભ મનુષ્ય ભવ (૨) આર્યદેશ (૩) ઉત્તમકુળ (૪) દીર્ઘ આયુષ્ય (૫) પૂર્ણ ઇન્દ્રિયે (૬) નીરોગી શરીર (૭) સદ્ગુરુ સંગ (૮) શાસ્ત્ર શ્રવણ-વીતરાગ વાણીનું શ્રવણ (૯) સમ્યવ-શુદ્ધ શ્રદ્ધા (૧૦) શુદ્ધ ફરસના-અશુભનો ત્યાગ કરી શુભ વસ્તુ આદરે.
પદ્રવ્ય છ દ્રવ્યના સમુહને વિશ્વ કહે છે. જીવ, પુગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ-આ છ દ્રવ્ય જ સદાય વિશ્વ છે. તેમાંથી કદી ઓછાં–વધતાં થતા નથી. છ દ્રવ્યના શબ્દ પારિભાષિક છે. જૈન દર્શનમાં દરેકના ગુણ-(કાર્ય) દર્શાવેલા છે. દ્રવ્યની ઉત્પત્તિ કે વિનાશ થતો નથી–તેને “અતિ સ્વભાવ જ છે. તેથી તે “અસ્તિકાય” કહેવાય છે. દ્રવ્યનું લક્ષણ સત્ છે જે ઉત્પાદ (જન્મ)-વ્યય (નાશ)ધ્રુવ (કાયમીપણું) છે તે પર્યાયને લઈને થાય છે.
મોક્ષ પ્રાપ્તિના ચાર ઉપાય : (૧) સમ્યમ્ જ્ઞાન ઃ નવ તત્વનું યથાતથ્ય સ્વરૂપ સમજવું. (૨) સભ્ય દર્શન : વીતરાગ વચનમાં શ્રદ્ધા રાખવી.
(૩) સમ્યગૂ ચારિત્ર : મોક્ષમાર્ગમાં ઉપગપૂર્વક ચાલવું. આસવ દ્વારથી આવતાં કર્મને સંવર રૂપી કમાડથી રકવાં, મન, વચન, કાયાના વેગને રોપવી, પ્રાણાતિપાત વગેરે અઢાર પાપસ્થાનકમાંથી નિવર્તવું.
વિસ્થા ચાર છેઃ રાજકથા, દેશકથા, ભક્ત (ભજન) કથા, તથા સ્ત્રી કથા. તે ચાર કરવી નહી, કરાવવી નહી, અનુદવી નહીં. આપણું જીવે તે કરી, કરાવી, અનુમોદી હેય તે મિશ્ચાદુકૃત કરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org