Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૨૯
કુકકુટાસન કર્યું હોય ત્યારે શરીર કુકડા જેવું દેખાય, હલાસન વખતે હળ જેવું દેખાય) તેવી રીતે કવિશ્રીએ કલ્પના શક્તિથી આબેહુબ જુદા જુદા અર્થો કરી બતાવ્યા છે.
આવી નવાઈ ભરી, ચતુરાઈ ભરી, ચમત્કારિક રચનાને લાભ જ્ઞાનપ્રેમીઓ લઈ શકે તેઓ જ તેને રસાસ્વાદ માણી શકે.
સ્મરણે
નામ
કર્તા ૧ નવકાર
મંત્ર ગણધર ભગવંતે નવ પદ ૨ ઉસગ્ગહરે તેત્ર શ્રી ભદ્રબાહ સ્વામિ પાંચ ગાથા ૩ સંતિક સ્તોત્ર શ્રી મુનિસુંદરસૂરિ ચૌદ ગાથા ૪ તિજયપત્ત સ્તોત્ર શ્રી માનદેવસૂરિ ચૌદ ગાથા ૫ નમીકણ તેત્ર શ્રી માનતુંગસૂરિ
વીસ ગાથા ૬ અજીત – શાંતિ – સ્તવ શ્રી નંદિષેણસૂરિ ૪૦.૨ ગાથા ૭ ભક્તામર સ્તોત્ર શ્રી માનતુંગસૂરિ ૪૪+૪ ગાથા ૮ કલ્યાણુમંદિર સ્તોત્ર શ્રી સિદ્ધસેન દિવાકર) સૂરિ૪૪ ગાથા ૯ બૃહત્ શાંતિ સ્તત્ર વાદિ વેતાળ શ્રી શાંતિસૂરિ () ૧૦ લઘુ શાંતિ સ્તોત્ર શ્રી માનદેવસૂરિ ૧૯ ગાથા
ઉપરના કર્તાઓના જીવન ચરિત્ર તથા કયા સંજોગોમાં ઉપરોક્ત મરણે રચાયાં તે જીજ્ઞાસુએ પંચ પ્રતિક્રમણ પુસ્તકમાંથી અથવા ગુરૂગમથી જાણવા. મઝાની માહિતી ઉપલબ્ધ થશે.
ત્રણચોવીસી : અતીત–વર્તમાન-અનાગત-ત્રણ ચોવીસીના ૭૨ તીર્થક થાય.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org