Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૫
૪. તેજો લેસ્યા : ફકત ઝુમખાં તેડીને ઢગલેા કરો. ઉડાવા જયાત ૫. પદ્મ લેસ્યા : જરૂર જેટલાં ઝુમખાં ખસ છે : ખધા શુ કામ તેડવાં ?
૬. શુક્લ લેશ્યા : જુઓ ભાઇ, જાંબુ ખાવાથી કામ છે ને : તે સરસ પાકા જાંબુ ઝાડ નીચે પડેલા છે. એટલાથી ખાઈ સ તાષ માનાને—નાહક શું કામ મહાપાપ કરવુ ?
૩૫-૩૬-૩૭: ગારવ એટલે ગવ, અહંકાર
અ. ઋદ્ધિ ગારવ એટલે સોંપત્તિને લીધે અભિમાન થાય તે.
ખ. રસ ગારવ એટલે રસની-ખાવાપીવાની--સ્વાદની જે વસ્તુએ છે તે માટે ગવ કરવા તે.
ક. સાતા ગારવ એટલે સુખ-સાહ્યબી તેના સાધના માટે ગ કરવા તે.
૩૮-૩૯-૪૦ : શલ્ય એટલે. કાંટા, જેમ આપણા શરીરમાં કાંટા વાગ્યે હાય તે જ્યાં સુધી ખેંચીને બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી મારાગ્ય મેળવી શકાતુ નથી તેમ આપણા આત્માની અંદર શલ્ય હાય ત્યાં સુધી આત્મા નિર્મળ થતા નથી. શલ્યેા ત્રણ છે : તેનાથી મહાવ્રતાના ઘાત થાય છે.
નિયાણુ શલ્ય-નિદાન એટલે ગુપ્તકામના, નિયાણું : ભાગની લાલસા. ધાર્મિક ક્રિયા આત્માના કલ્યાણ માટે કરવી જોઈ એ. સાંસારિક ફળની ફચ્છિા ન રાખવી જોઈએ.
માયા શ—ઊંડું કપટ, દંભ, પાખંઢ. ધાર્મિક ક્રિયા કરતી વખતે કોઈ પણ વસ્તુ છુપાવવી નહી-ગુપ્ત રાખવી નહી. (મલ્લીનાથ) મિથાત્વ શલ્ય અથવા મિથ્યા દર્શીન શલ્ય—ખાટું શ્રદ્ધાન, ઉંધી માન્યતા. કુદેવ, કુગુરુ, ધમ સેવવાની ઈચ્છા તે મિથ્યાત્વ શલ્ય છે. સત્ય ઉપર શ્રદ્ધાના અભાવ અથવા અસત્યને આગ્રહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org