Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૨૪ છાજીયા લેવા. સંગ-વિયોગ સંસારને નિયમ છે. શેક આ નિયમને ભૂલાવી પરભવમાં દુર્ગતિ અપાવનાર છે. પ્રીય વસ્તુની અપ્રાપ્તિ કે અપ્રીય વસ્તુની પ્રાપ્તિથી થતો ભેદ.
(૬) દુર્ગછઃ ઘણું, તિરસ્કાર, ગલનિ. કેઈ ગંદી ચીજ કે વિષ્ટને જોઈ ગંધ આવતા મેં મચકોડવું તે દુગછા છે. કોઈને હલકા ગણવા નહીં.
૩૨-૩૩-૩૪-કષાના ઉદયથી તથા મન વચન કાયાના ગોના ચલનથી જે શુભ કે અશુભ ભાવ થાય તે લેહ્યા. લેશ્યા એ આત્માના પરિણામની–અધ્યવસાયની સૂચક છે. લેહ્યા ૬ છે. ત્રણ શુભ છે--પિત્તલેશ્યા અથવા તેને લેશ્યા, પવલેશ્યા અને સુલ લેશ્યા.
નીચેની ત્રણ અશુભ લેસ્થા પરિહરવાની છે: (૧) કૃષ્ણ લેશયાના લક્ષણ : પ્રચંડ સ્વભાવ, વેરવૃત્તિ, ઝઘડાખર
વૃત્તિ, દયારહિતતા-ધર્મરહિતતા, સમાવવા છતાં ન માનવું,
મહાકદેખાવમાં કાળમેશ માનવી. (૨) નીલલેશ્યા-મંદહીનતા, અજ્ઞાન, વિષય લેલુપતા વગેરે. પહેલાથી
ઠીક પણ બુદ્ધિ વિનાને. (૩) કાપત લેશ્યા : જલદી ગુસ્સે થવું, પાકની નિંદા કરવી,
દોષ દેવે, અતિશેક કરે, અત્યંત અહી જવું વગેરે. કંઇક દયાયુક્ત.
એક સરસ દષ્ટાંત છે : છ મનુષ્ય વનમાં આવ્યા. જાંબુનું ઝાડ જોયું. ૧ કૃષ્ણ લેફ્સાવાળે કહેઃ લગાવે કુહાડો, તેડી પાડે વૃક્ષને, ખાવા
જાંબુ. કરે લીલાલહેર. ૨. નીલ લેક્ષા વાળો કહે : મટી શાખાઓ કાપી ઢગલે કરે. ૩. કાપત લેશ્યા : નાની શાખાઓ કાપોને-ઝુમખા તો તેના
પર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org