Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૨૩
(બ) પાપ થાય તેવાં વચન-વાણી-લવા નહીં. પાપ થાય તેવી વાણ-વચનથી અટકવું–પાપ રહિત વચન પણ કારણ વિના બલવા નહીં. વાણીને નિયમ કરો અથવા મૌન રહેવું.
(ક) શરીરને પાપકાર્યથી અટકાવવું–બેસવું, ઉઠવું, જવું, આવવું વગેરે ક્રિયા જ્યણથી-યતના પૂર્વક પુંછ-પ્રમાજી કરવું.
૨૩-૨૪૨પ-જેનાથી આત્મા દંડાય તે દંડ. દંડ એટલે અસત પ્રવૃત્તિ. દંડે ત્રણ છેઃ મોદંડ, વચનદંડ, કાયદંડ, (અ) મનની અસત્ પ્રવૃત્તિ, (બ) વચનની અસત્ પ્રવૃત્તિ તથા (૩) કાયાની અસપ્રવૃત્તિને પરિહરવી.
૨૬-૨૭-૨૮: હાસ્ય, રતિ, અરતિ તથા રે આ છે દુષણો ૨૯-૩૦-૩૧ : ભય, શાક, દબંછા. ઈ ટાળવાનાં છે.
જૈન પરિભાષામાં આ છ ને-કષાય કહેવાય છે. કષાય ચાર છે : ક્રોધ, માન, માયા ને લેભ. આ છ ને-કષાય પોતે કષાય નથી પણ કષાયના ઉત્તેજક છે-કષાયને ઉત્પન્ન કરનાર છે, તેને મદદરૂપ છે માટે ત્યાગ કરવાના છે.
(૧) હાસ્ય હસવું, હાંસી ઠઠ્ઠ મશ્કરી કરવી. હસવામાંથી ખસવું થાય છે. હસતા કર્મ બંધાય છે તે રડતાં પણ છૂટતાં નથી.
(૨) રતિઃ પ્રીતિ, પ્રેમ, અનુકૂળ પગલિક પદાર્થ મળે ત્યારે રાજી થવું. તેથી ભારે કર્મ બંધ થાય છે.
(૩) અરતિઃ અપ્રીતિ, અપ્રેમ, ચિત્તની વ્યાકુળતા, અરાગ, કેઈ ચીજ આપણી સાથે આવનાર નથી. લેણદારને ધન આપવું ધન વગેરે ચાલ્યું જાય તે ધીરજ ગુમાવવી નહીં.
(૪) ભય : બીક. ભય સાત છેઃ આલોક ભય, પરલોક ભય, આદાન ભય, અકસ્માત ભય, આજીવિકા ભય, અપકીતિ ભય, મરણ ભય,
(૫) શક : ખેદ – દિલગીરી. માંદગી કે મરણને શોક, કૂટવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org