Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૩૩
૪. અનત ચારિત્ર : મેાહનીય ક`ના ક્ષય થવાથી ઉત્તમ ચારિત્ર પ્રાપ્ત થાય છે.
૫. અક્ષય સ્થિતિ : આયુષ્ય ક`ના ક્ષય થવાથી સિદ્ધ થવાય છે. પછી ખીજે જન્મ લેવા પડતા નથી. સિદ્ધની સ્થિતિ સાદિ અનંત કહેવાય છે : આદિ છે પણ અંત નથી.
૬. અરૂપીપણુ' : નામ કમાય. ત્યાં સુધી રૂપ-~ શરીર હાયઃ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, વ, આદિ હાય. નામ કના નાશ થવાથી સિદ્ધ અરૂપી છે—શરીર રહિત છે.
૭. ગુરુ લઘુ : ગેાત્ર કૅ ના ક્ષય થવાથી ગુરૂ એટલે ભારે, ઊંચ, તથા લઘુ એટલે હલકા, નીચ, એવા વ્યવહાર રહેતા નથી.
૮. અન`તવીય : અંતરાય કમ નો ક્ષય થવાથી સિદ્ધ પ્રભુમાં અતુલ શક્તિ હોય છે પરંતુ પુદ્ગલ પ્રવૃત્તિ ન હાવાને લીધે તેવું વી ફારવતા નથી. આ ગુણથી પેાતાના આત્મિક ગુણાને ધારી શખે છે: ફેરફાર થવા દે નહી'.
ચાર ક --જ્ઞાનાવરણીય,
દનાવરણીય,
મેહનીય અને તરાય કમઘાતીમ કહેવાય છે; આત્માના સત્ય સ્વરૂપના સંહારક છે, જ્યારે વેદનીય, આયુ, નામ અને ગેાત્ર-એ ચાર કૅમ અઘાતી છે.
*
*
*
બે પ્રકારના દેવ : અહિત અને સિદ્ધમાં શું ફેર છે અરિહંત પરમાત્મા ઉપદેશક રૂપે છે, તેથી નિકટના ઉપકારી હાવાથી પ્રથમ નમસ્કાર કરાય છે : તીથંકર નામ કમ ગાત્ર આંધ્યુ હાવાથી સમવસરણમાં દેશના આપે છે. બાકી ભેદ નથી.
જૈન શાસ્ત્ર કહે છે કે દરેક પ્રાણી સિદ્ધ થવાને ચાગ્ય છે— પછી તે શ્વેતાંબર હાય કે દિગંબર, બુદ્ધ હેાય કે અન્ય હાય, સ્ત્રી હોય કે પુરુષ હોય, મુનિના વેશમાં હેાય કે ગૃહસ્થના વેશમાં હાયશરત ફક્ત એટલી જ કે સમભાવ ભાવિ આત્મા હૈાવા જોઈએ.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org