Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૧૧
૬. પચીસ જન એટલે ૨૦૦ ગાઉ સુધી પહેલા ઉત્પન્ન થયેલા
રેગ શમી જાય તથા નવા રેગ થાય નહીં. ૭. વેરભાવ જાય. ૮. મરકી થાય નહીં. ૯અતિવૃષ્ટિ એટલે હદ ઉપરાંત વરસાદ થાય નહીં. ૧૦. અનાવૃષ્ટિ એટલે વરસાદને અભાવ થાય નહીં. ૧૧. દુભિક્ષ એટલે દુકાળ પડે નહીં. ૧૨. સ્વચક તથા પરચક–દેશના કે પરદેશના દુશ્મનને ભય હોય નહીં. ૧૩. ભગવંતની ભાષા મનુષ્ય, તિર્યંચ તથા દેવતા બધા પોતપોતાની
ભાષામાં સમજે. (તેમની વાણીમાં ૩૫ ગુણ હોય છે તેથી) ૧૪. ભગવંતની વાણી એક જન સુધી સમાન રીતે સંભળાય. ૧૫. સૂર્યથી બાર ગણા તેજવાળું ભામંડળ હોય. (આભા–તેજ વર્તલ)
૧૬. આકાશમાં ધર્મ ચક હેય. ૧૭. બારડી ચામર (૨૪) અણવીંઝયાં વીંઝાય. ૧૮. પાદપીઠ સહિત સ્ફટિક રત્નનું ઉજજવળ સિંહાસન હેય. ૧૯. ત્રણ છત્ર દરેક દિશાએ હેય. (કુલ ૧૨ છત્ર) ૨૦. રત્નમય ધર્મધ્વજ હેય–તેને ઈન્દ્રધ્વજ પણ કહેવાય છે. ૨૧. પ્રભુ નવ સુવર્ણ કમળ ઉપર ચાલે. (બે ઉપર પગ મૂકે અને
સાત પાછળ રહે તેમાંથી બે બે વારા-ફરતી આગળ આવે. ૨૨. મણિ, સુવર્ણ અને રૂપાન એમ ત્રણ ગઢ હેય. ૨૩. પ્રભુ ચાર મુખે કરી ધર્મદેશના આપે. (ત્રણ પ્રતિબિંબ દેવકૃત) ૨૪. સ્વશરીરથી બાર ગણું ઊચું અશકવૃક્ષ-છત્ર, ઘર, પતાકા
વગેરેથી યુક્ત હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org