Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૨૯
૧૦. પાંચમુ અણુવ્રત : ધન-ધાન્ય, સેનુરૂપુ’, ઘર—હાટ વગેરેનુ પ્રમાણ કરવું,
૧૧. પહેલું ગુણુવ્રત છંદગી સુધી દસ દિશામાં જવાનુ પ્રમાણ કરવું.
:
૧૨. ખીજું ગુણવ્રત : ન ખાવા લાયક પદાર્થના તથા પાપ વેપારને ત્યાગ અને ખાવા-પીવા તથા પહેરવા-આઢવાની ચીજો માટે દૈનિક નિયમ.
૧૩. ત્રીજું ગુણવ્રત : જેનાથી નકામું પાપ લાગે તેવી બાબતે પર નિંદા, વિકા વગેરેના તથા રમવા-જોવાની બાબતા-પત્તાં, શે ૨જ, નાટક, ભવાઈ વગેરેના ત્યાગ.
૧૪. પહેલુ’ શિક્ષાવ્રત દરાજ શાંત ચિત્ત સમભાવ રાખી સામાયિક કરવુ .
૧૫. ખીજું શિક્ષાવ્રત : આખા દિવસમાં દસ સામાયિક કરી ભણવું ગણવુ. જગ્યાના નિયમ કા
૧૬. ત્રીજુ શિક્ષાવ્રત : મહિનામાં આઠમ, ચૌદસ, પુનમ કે અમાસ વગેરે પર્વના દિવસેામાં પેસતુ કરવા.
૧૭. ચૈથુ ́ શિક્ષાવ્રત : પોસહુને પારણે સાધુ-સાધ્વીને વહેારાવીને જમવું'. ૧૮. સકિત ભૂલ : દેવ, ગુરુ અને ધર્માંની પરીક્ષા કરી તે ત્રણ ઉપર શ્રદ્ધા રાખવી.
૧૯. સલેખણા : મરણ સમયે પરભવની ગતિ સુધારવા માટે વ્રત-પચ્ચખ્ખાણ કરવાં.
*
*
*
૧ થી ૩ ના આઠ આઠ અતિચાર (૨૪), ૪ ના અતિચાર (૧૨), ૫ ના અતિચાર (૩), ૬ થી ૧૧ ના પાંચ પાંચ અતિચાર (૩૦), ૧૨ ના અતિચારઃ ૫ ભોજનના તથા ૧૫ કદાનના મળી. (૨૦), ૧૩ થી ૧૯ ના પાંચ પાંચ (૩૫) : કુલ ૧૨૪ અતિચાર
*
મ
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org