Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૧૦ (૧) અજ્ઞાન (૨) ક્રોધ (૩) મદ (૪) માન (૫) લેભ (૬) માયા (૭) રતિ (૮) અરતિ (૯) નિદ્રા (૧૦) શેક (૧૧) અસત્ય વચન (૧૨) ચોરી કરવાપણું (૧૩) મત્સર-અદેખાઈ (૧૪) ભય (૧૫) પ્રાણીવધહીંસા (૧૬) પ્રેમની રમત (૧૭) પરિચય (૧૮) હાસ્ય.
અરિહંત ભગવાનને ૩૪ અતિશય-અદ્દભૂત ગુણ હોય છે જેમાં ૧ થી ૪ઃ ચાર અતિશયઃ સહજ અતિશય અથવા મૂળ અતિશય કહેવાય છે તે સહજ-મૂળ-સ્વાભાવિક જન્મથીજ હોય છે. પ થી ૧૫ઃ અગિયાર અતિશય કક્ષય જ-અતિશય કહેવાય છે. તેમાં ૬ થી ૧૨ માં જણાવેલા રેગ વગેરે ૭ ઉપદ્ર તે ભગવંત વિહાર કરે ત્યારે પણ ચારે દિશાએ ફરતા ૨૫ જન સુધી ન હોય. ૧૬ થી ૩૪ : ઓગણુશ અતિશય દેવકૃતઅતિશય કહેવાય છે. કેમકે કે દેવતાઓ કરે છે.
૧. પ્રભુનું શરીર અનંત રૂપમય, સુગંધમય, નિગી, પરસેવા રહિત,
મળ રહિત હાય. ૨. પ્રભુનું લેહી તથા માંસ, ગાયના દૂધ સમાન ઘળાં તથા
દુર્ગધ વગરના હેય. ૩. આહાર તથા નિહાર ચર્મ ચક્ષુથી અદશ્ય હેય. ૪. શ્વાસોશ્વાસમાં કમળ જેવી સુગંધ હોય.
૫. કેવળજ્ઞાન થયા પછી જન પ્રમાણુ સમવસરણ દેવોથી
રચાય તેમાં મનુષ્ય, દેવ તથા તિર્યંચ કેડા કેડી સમાય છતાં પણ તેમને બાધા થાય નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org