Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૧૨
૨૫. રસ્તામાં કાંટા હાય તે અધામુખ–અવળા થઈ જાય. ૨૬. ભગવંતને ચાલતી વખતે સવૃક્ષ નમી પ્રણામ કરે. રામાર વગેરે શુભ પંખીએ પ્રદક્ષિણા ફરતાં ફ ૨૮. સુગંધ જળની વૃષ્ટિ થાય.
૨૯. જળસ્થળમાં ઉપજેલાં પાંચ વર્ણવાળાં ફૂલની ઢીંચણ સુધી વૃષ્ટિ થાય.
૩૦. સંયમ લીધા પછી પ્રભુના કેશ, દાઢી, મૂછ, નખ વધે નહીં.
૩૧. ચેાજન પ્રમાણ અનુકૂળ વાયુ વાય.
૩૨. ચાલતી વખતે આકાશમાં દેવત્તુ દુભિ વાગે.
૩૩. સર્વ ઋતુઓ અનુકૂળ રહે.
૩૪. જઘન્ય પણે ચાર નિકાયના કોડ દેવતા પાસે રહે.
*
*
*
સમવાયાંગ સૂત્રમાં ઉપરના ૩૪ અતિશયનું વર્ણન છે. આ ૩૪ અતિશયને અગાઉ ૧૨ ગુણમાં કહેલા ૪ અતિશયમાં સમાવેશ થાય છે.
*
*
*
૨. દેવ સ્વરૂપ સિધ્ધ પરમાત્માનું સ્વરૂપ
આઠ પ્રકારના (૪ ઘાતી + ૪ અઘાતી) કમને! ક્ષય કરી જેએ મેક્ષે ગયા છે તે સિદ્ધ પરમાત્માના ૮ ગુણે છે :
૧. અનંતજ્ઞાન : જ્ઞાનાવરણીય-જ્ઞાનને ઢાંકી દે તેવા કને ક્ષય થવાથી પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે જેનાથી લોક-અલેાકના સ્વરૂપને સમસ્ત પ્રકારે જાણે છે.
૨. અનંતદશ ન : દશનાવરણીય-દનને ઢાંકી દે તેવા ક`ના ક્ષય થવાથી પ્રભુ લેક–અલાકના ભાવ સમસ્ત પ્રકારે દેખે છે. ૩. અવ્યાબાધ સુખઃ વેદનીય કા ક્ષય થવાથી અવ્યાબાધ—પીડારહિત નિરૂપાષિક અનંત સુખ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org