Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૦૪
ભાવા : જિન શાસનના સાર રૂપ, ચૌદ પૂર્વમાંથી ઉદ્ધાર કરવામાં આવેલા નવકાર મત્ર જે માનવી મનમાં નિત્ય સ્મરણ કરે છે તેને સંસાર શું કરી શકે? (૨) આ નવકાર પરમ મંત્ર મહામંગળ કરવાવાળા, ભવ ખીજના વિલય-નાશ કરવાવાળા, સકળ સઘને સુખ જનક, પરમ મિત્ર સમાન છે. (૩) આ નવકાર મંત્ર અપૂર્વ કલ્પવૃક્ષ, ચિંતામણિ રત્ન, કામકુંભ, કામધેનુ સમાન છે. જે મનુષ્ય બધા સમયે
આ મંત્રનું ધ્યાન ધરે છે તે વિપુલ સુખ મેળવે છે. (૪) નવકાર મ ંત્રના માત્ર એક જ અક્ષર છ સાગરોપમનાં પાપ કર્મોનો નાશ કરે છે, એક પદ માત્રના ઉચ્ચારથી ૫૦ સાગરોપમનાં પાપ નષ્ટ થાય છે, અને પૂણ પરમેષ્ઠિનું સ્મરણ કરવાથી ૫૦૦ સાગરોપમનાં સ ંગ્રહ કરેલાં પાપ નાશ પામે છે. (૫) જો મનુષ્ય નવકાર મંત્રના જાપ પૂજા વિધિ પૂર્વક એક લાખ વાર જપે તે તીર્થંકર નામ કમ ગાત્ર ખાંધી શાશ્વત સ્થાન પામે છે. (૬) જો મનુષ્ય આઠ કરાડ આઠ હજાર આઠસાને આઠ (૮૦૦,૦૮,૮૦૮) વખત નવકાર મંત્ર ભક્તિભાવપૂર્વક ગણે તે નિઃશક ત્રીજા ભવમાં મેક્ષ મેળવે છે. (૭) આ મંત્ર દુઃખ હુરે છે, સુખ આપે છે, યશ-કીતિ જન્માવે છે, ભવસમુદ્રનુ`શેષણ કરે છે— ટુકમાં આ લાક તથા પર લેાકમાં સુખનું મૂળ નવકાર છે. (૮) ભાજન વખતે, શયન વખતે, શુભ કાય પ્રવેશ વખતે, ભય વખત, નિવાસ સ્થાનમાં પ્રવેશ વખતે-પાંચ નવકાર ગણવામાં આવે તે મનેાવાંછિત ફળ મળે છે. (૯)
*
*
શ્રીપાળ મહારાજા, સુદન શેડ, સુભદ્રા સતી વગેરેનાં નામ નવકાર મ`ત્રની સિદ્ધિ માટે દરેકને વિદિત છે.
*
Jain Education International
*
*
આવશ્યક સૂત્ર નિયુક્તિમાં નવકાર સ્મરણ કરવાની પરિપાટી આ પ્રમાણે ખતાવેલી છે :
For Private & Personal Use Only
www.jainelibrary.org