Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
ઉપરના ચાર પ્રકારમાં તમામ અતિચારને સમાવેશ થાય છે. ત્રતધારીને જે અતિચાર છે તે જ અવિરતિ શ્રાવકને પાપનો વ્યાપાર છે. તેને આવવાથી હળવે થાય, અને એમ કરી હળવે થતો થત પાપનો ભાર–પાપને બે ઉતારે.
(૧૫) થયેલાં પાપની આત્મ સાક્ષીએ નિંદા કરત તથા ગુરુની સાક્ષીએ ગહ કરતે બધા દે ટાળે અને એમ કરી ધર્મની પુષ્ટિ કરે. આવી રીતે બધા શ્રાવકે કરે તે ભવસાગરને જલદી તરી જાય. (૧૫૧)
આણંદ વગેરે મનથી પણ ચલાયમાન ન થાય તેવા નિશ્ચળ મનના શ્રી વીર પ્રભુના દસ નિર્મળ શ્રાવકોને ધન્ય છે કે જેમની પ્રશંસા સમુદ્રના જેવા ગંભીર પરમાત્મા શ્રી મહાવીર ભગવાને પોતાના મુખે કરી છે.
(૧પર) આવી રીતે કદાચ હું વ્રત પાળી ન શકું પણ તેઓમાં રહેલા ગુણની પ્રશંસા જરૂર કરૂં અને પોતાની શકિત પ્રમાણે અવિરતિને દૂર કરું, તથા તેમનાં ગુણોની વારંવાર અનુમોદના કરૂં. (૧૫૩)
આવી રીતે શ્રાવકના ૧૨૪ અતિચારને બહુ વિચારપૂર્વક છંદોને એકઠા કરી ચોપાઈમાં ગઠવી આચાર્ય ભગવંત શ્રી પાર્થ ચંદ્રસૂરીશ્વરજીએ હરખ ઉલ્લાસથી બનાવ્યા છે. (૧૫)
પમ્બિ, માસી, તથા સંવછરીના દિવસે માં આ અતિચાર બહુ આદર સાથે બધા શ્રાવક તેમજ શ્રાવિકાએ બેલી જવા, વિચારી જવા. જે આ પ્રમાણે કરશે તે પાપની પરંપરાથી હળવા થઈને મેક્ષરૂપી લક્ષ્મી મેળવશે.
(૧૫૫)
( જિનદર્શન અતિચાર સંપૂર્ણ)
કર
ન
કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org