Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
() વાનિ એટલે રાખ વગેરે અનાજમાં ભેળવીને આપવું, તથા (૫) ખોટું માપટું તેલ આપી લે વેચ કરવી. આ ત્રીજા સ્થૂલ અદત્તાદાન વ્રતના પાંચ અતિચાર છે તેને ત્યાગ કર જોઈએ. (૬૬)
+ + + ગાથા ૬૭ તથા ૬૮ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫.
+ + ૪ સ્થૂલ શીલવતના પાંચ અતિચાર (૧) ઈત્તર એટલે ઈવર, પરિગ્રહિતા–એટલે થડા સમય માટે કેઈએ ભાડે રાખેલી, બીજાની સ્ત્રી, કેઈ એ ગ્રહણ કરેલી સ્ત્રી-વિધવા, દાસી કે વેશ્યા, તથા (૨) અપરિગ્રહિતા એટલે કેઈએ નહી ગ્રહણ કરેલી સ્ત્રી. આટલાને મનમાં લાવવાથી,
(૬૯) અથવા તેમનો સંગ કરવાથી ઉત્તમ વ્રતધારી શ્રાવકને વ્રત ભંગ દેવું લાગે છે. (૩) પારકી સ્ત્રીઓના અંગને–અવયવને અડકવાથી તથા તેની સાથે વિષય ભેગ કરવાથી અનંગ કીડાને દોષ લાગે છે.
(૭૦) (૪) પિતાના પુત્ર-પુત્રી સિવાય બીજાનાં પુત્ર-પુત્રીના વિવાહસગપણ કરાવી આપે-જે માણસ શેડા યા ઘણા નાતરાં લગન કરે અને (૫) કામગમાં સંતોષ ન રાખે તેને આ પ્રમાણે ચોથા સ્થૂલ સ્વદાર સંતેષ-પરદાર વિરમણ વ્રતના પાંચ અતિચાર લાગે છે. (૭૧)
સુદર્શન શેઠ વગેરે ઘણા ગુણવાન પુરુષના શીલગુણને વિવેકપૂર્વક જાણવા જોઈએ. જેઓ ઉપરના પાંચ અતિચાર ટાળીને અતિચાર રહિત શિયળ વ્રત પાળે છે તેમને આ ભવમાં તથા પર ભવમાં લીલા લહેર થાય છે.
(૭૨) + + + ગાથા ૭૩ તથા ૭૪ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫. + +
+
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org