Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૮ અનર્થ દંડ વિરમણ વ્રતઃ આ આઠમાં વ્રતના પાંચ અતિચાર છે તે પણ યથા શક્તિ ટાળવા જોઈએ. (૧) જેનાથી કામ વિકારને ઉત્તેજન મળે એવાં વિચાર વગરના વચન બેલે. (૧૨)
(૨) ભાંડ ભવૈયા માફક ચેષ્ટા કરી લેકોને હસાવવા–તેથી વ્રત ભંગ થાય છે. (૩) મુખથી હાસ્યાદિકથી જેમ તેમ વગર વિચાર્યું વચન બોલે–આવાને લોકોમાં પણ વાચાળ કહેવામાં આવે છે. (૧૦૩)
(૪) ઉપગ કરતાં પાપ લાગે તેવા અધિકરણ એટલે સાધનેને જેગ રાખે–મેળવે. (ખેલ, નાટક, સીનેમા વગેરે જેવાં). (૫) જળ કીડા કરવા જળાશયે જવું, ખૂબ પાણીથી સ્નાન કરવું, જીવ વાળી ભુમિમાં પાણી નાખવું, ભેજન માટે જાત જાતના આરંભ-સમારંભ કરવા-આ બધાથી ઘણું પાપ લાગે છે.
(૧૦) આ બધા અતિચાર ટાળીને શ્રાવકનું અણમ વત નિર્મળ રીતે પાળવું જોઈએ. આ અતિચાર શ્રાવકે ન કરવા જોઈએ એ વાત જિનેશ્વર ભગવાનના આગમ સૂત્રોમાં કહેલી છે જેથી આત્મા નિરર્થક દંડાય નહીં.
(૧૦૫)
ગાથા ૧૦૬ તથા ૧૦૭ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫,
(જે વારંવાર કરવામાં આવે તે શિક્ષા વ્રત કહેવાય છે. સામાયિક શ્રાવકે દરરોજ કરવું જોઈએ અને પર્વ દિવસે પૌષધ કરે જોઈએ. તેથી સમતિ નિર્મળ થાય છે તથા દેશવિરતિ ધર્મની ચારિત્ર સ્વરૂપે આરાધના થાય છે)
૯ સામાયિક વ્રત ઃ (૧) સામાયિક લઈ ત્રણ પ્રકારના દુર્ગાન ધ્યાવે, મનમાં ઘર, દુકાન વગેરે સંબંધી પાપ વ્યાપારનું ચિંતવન કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org