Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
(૫૧)
સમક્તિ વ્રતને પાંચ અતિચાર છે. આ પ્રમાણે સમતિના પાંચ અતિચારે છે તેને દૂર કરીશું.
એમ છતાં સમકિતને દૂષણ લાગે અને રહી જાય તે જેમ મૂળ ન હોય તો શાખા-ડાળી ક્યાંથી હોય? એ કથન અનુસાર મૂળ જ ન હોય અથવા સડેલું હેય તે ફળ ફૂલની આશા કેમ રખાય? તેવી જ રીતે ધર્મનું મૂળ સમકિત છે. તે જ જે ન હોય તે પછી વ્રતે પળે નહી પણ નાશ થાય-વ્રત ભંગ થાય. (૫૨)
સમકિત ન હોય અને અનંતવાર વ્રત-તપ-જપ-નિયમ કરવામાં આવે તે પણ ભવ સંસારને અંત થઈ શકતો નથી. અભવ્ય જીવ કાય કલેશ ઘણું સહન કરે તે પણ તે જરા પણ સમક્તિ પામી શકે નહીં.
(૫૩) તે સમક્તિ જ્યાં સુધી મલીન ન થયું હોય ત્યાં સુધી જિનેશ્વરના વચનમાં વિચાર કરી જશે. સમકિત મળવાથી દુર્ગતિ–નરક-ટળી જાય છે અને પરંપરાએ મેક્ષનગરી-મુક્તિપુરીની પદવી મળે છે. (૫૪)
+ ગાથા ૫૫ તથા પ૬ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણેઃ પાનું ૭૫. + +
+ બારવતઃ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાત્રત
૧ થી ૫ ૬ થી ૮ ૯ થી ૧૨ ૧ સ્થૂલ અહિંસા વ્રતના પાંચ અતિચારઃ (૧) રીસે એટલે રેષથી–ષથી પ્રાણીને મજબૂત રીતે બાંધી દુઃખ આપે. (૨) તેને સખત બાંધી ઘાતકી રીતે મારઝૂડ કરે. (૩) પ્રાણીના અંગનેઅવયને અથવા ચામડીને વિશેષ ઘાત કરે. (૪) અત્યંત ભારને બે મૂકી ત્રાસે તે જાણીતું છે, તથા (૫) પ્રાણીઓને રૂંધી રાખવા અથવા ખાવા પીવાનું ન આપવું. (આ પાંચે રીતે પ્રાણીઓને–પશુઓને મહાપીડા ઉપજાવવાથી અતિચાર લાગે છે.)
(૫૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org