Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
એક બાજુ એછી કરી, બીજી બાજુ વધારે કરે, તથા (૫) શ ગમનનુ જે પ્રમાણ નક્કી કર્યુ હોય—એટલે કઈ દિશાએ કેટલું જવાનું–કેટલું નહિ જવાનું–તે ભૂલી જાય. (૭૯)
ઉપર પ્રમાણે છટ્ઠા દિગ્પરિમાણ વ્રતના પાંચ અતિચાર છે તેને વિચારક વ્રતધારી શ્રાવક લાગવા દેતા નથી. આવા ગુણધારી શ્રાવકના ગુણાને હૃદયમાં ધારણ કરવા જોઈ એ. (૮૦)
+
+
ગાથા ૮૧ તથા ૮૨ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે : પાનું ૭૫.
+
+
+
૭ ઉપભાગ–પરિભાગ પરિમાણ વ્રત હવે સાતમા વ્રતના અતિચાર આલેાવીએ છીએ. કર્માદાન પર છે એટલે કને આશ્રયી પંદર અતિચાર તથા ભાજનને આશ્રયી પાંચ અતિચાર મળી ભોગપભોગ વિરમણ વ્રતના વીસ અતિચાર થાય છે તેમાં જરા પણ ફેરફાર નથી. (C3)
ભેજનના પાંચ અતિચાર ઃ (૧) સચિત્ત વસ્તુના ત્યાગ હાવા છતાં. આહાર કરે અથવા નિયમ ઉપરાંત વાપરે. (ર) સચિત્ત પ્રતિબદ્ધ એટલે સચિત્ત સાથે જોડાયેલી વસ્તુ વાપરવી તે, જેમકે વૃક્ષને ચાટેલ ગુંદર ઉખાડી ખાય, ખારેક, રાયણુ. ખીજ વાળી ચીજ વાપરે, આ સચિત્તને જ ખીજો ભેદ છે. (૮૪)
લેાટ,
(૩) અગ્નિએ કરી નહી પકવેલ ચિત્ત વસ્તુ અપકવ પદાર્થો તે અપેાલિયા ગણાય તે ખાય ( દળેલે અણુચાળેલા લોટ ), (૪) અડધા કાચા-અડધા પાકા પટ્ટાએળા, ઊંખી ( ઘઉં ને જવની ), પાંખ−( ઘઉં ને બાજરાના) અને પાપડી-વાલ, ચાળી વગેરેને ખાવાથી અતિચાર લાગે છે. તે પણ સચિત્ત ત્યાગના અંગનુ જ છે તે દુષ્પલિયા કહેવાય છે. (૫) ખીજ વગરની તુચ્છ ઔષધી-ખેર સીતાફળ− થાડુ' ખવાય, વધારે ફેકી દેવાનુ.) તેવુ' જે ખાય તેની હલકી બુદ્ધિ જાણવી.
(૮૫)
Jain Education International
For Private & Personal Use Only
ખાય આ
www.jainelibrary.org