Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
(પ્રતિક્રમણ આવશ્યકનું ફળ) આવરસએણે એએણ–આ આવશ્યક ક્રિયા વડે, સાવાએ જઈ વિ બહુરઓ ઈ–શ્રાવક છે કે ઘણું પાપવાળે હેય
પણ, દુખાણ-મંતકિરિએ –(પાપરૂપ) દુઃખની અંતક્રિયા-દુઃખને નાશ. કહી અચિરણ કાલેણ. (૪૧)—ઘડા કાળમાં જ કરશે.
(વિસ્મૃત થયેલા-યાદ નહિં રહેલા અતિચારેની આલેચના) આલયણ બહુવિહા, આલોચના ઘણા પ્રકારની છે, પરંતુ ન ય સંભરિયા પડિકમણુ-કાલે,–પ્રતિક્રમણ સમયે યાદ ન આવી.
હોય તેથી મૂલગુણ-ઉત્તરગુણે, મૂળ ગુણને વિષે તથા ઉત્તર ગુણને વિષે જે દોષ
રહી ગયા હોય, તં નિંદે તં ચ ગરિહામિ. (૪૨)–તેને હું નિંદું છું અને ગુરૂની
સાક્ષીએ ગણું છું. તરસ ધુમ્મસ કેવલિ પન્નત્તમ્સ,–તે કેવળી ભગવંતે કહેલા
શ્રાવક ધર્મની, અભુદ્રિએમિ આરોહણાએ –આરાધના માટે હું ઉઠું છું–તૈયાર
થયે છું, વિરએમિ વિરોહણાએ –અને તે ધર્મની વિરાધનાથી અટક્ય છું, તિવિહેણ પડિકકતો,-મન-વચન-કાયા એ ત્રણ પ્રકાર વડે પડિકમતે, વંદામિ જિણે ચઉવ્વીસં. (૪૩)-વસે જિનેશ્વરેને હું વંદન કરૂ છું. પ
ક ક. નેધ -શ્રી પાર્ધચંદ્ર ગરછમાં અને વંદિતુ સૂત્ર સમાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org