Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
(આ અતિચાર ચૌમાસી તથા સંવચ્છરી પ્રતિક્રમણમાં પણ કહેવાય છે, તેમાં જ્યા જયાં પક્ષ દિવસ’ છે ત્યાં ત્યાં ચૌમાસી પ્રતિક્રમણમાં ‘ચોમાસા દિવસ’તથા સંવચ્છરી પ્રતિક્રમણમાં ‘સ’વચ્છરી તદવસ' એમ કહેવુ .)
અતિચાર (ગદ્ય)માં આવતા અઘરા શબ્દોના અર્થ
( પાક્ષિકાઢિ અતિચાર પક્ષી, ચામાસી તથા વરી પ્રતિક્રમણમાં બેલાય છે. ભાષા જૂની ગુજરાતી છતાં સમજાય તેવી છે. ઘણાં અર્થ નાણુંમી તથા વંદિત્તા સૂત્રમાં પણ આવી જાય છે.
પાનું ૩૬ : તદુભય-સૂત્ર તથા અ. વસતિ–ઉપાશ્રય. અણુવેસે=યેગ વહન વગેરે ક્રિયા વડે સિદ્ધાંત ભણવામાં પ્રવેશ કર્યા વિના, અણુ ધર્યું =કાઢયા વિના. દસ્તરી=દફ્તર.
વહી=ચાપડા. એલિયા=લખેલા કાગળના વીંટા. આશીસે=આશિકે, પ્રજ્ઞાપરાધે=ઓછી સમજને લીધે. વિણાસ્યાનાશ કર્યાં. કરી. હસ્યા=મશ્કરીમાં હસ્યા. અન્યથા=સૂત્ર વિરૂદ્ધ ગુણની પ્રશ'સા ન કરવી તે. અસ્થિરી કરણ=સમ્યક્ત્વથી ન કરવા તે.
ઉવેખ્યા ઉપેક્ષા અનુપમૃ હણા= પડતાને સ્થિર
પાનુ' ૩૭ : બિ =જિન પ્રતિમા. કેલિ=૨મત. નિવેદિયાં=નૈવેદ્ય. વાયરીય=સ્થાપનાચાય . પડીવયુ=અંગીકાર કર્યું. તૃણુ=ઘાસ. ઢગલ=ચિત્ત માટીના ઢેફાં. જીવાફુલ ઘણા જીવજ તુવાળી. શ્લેષ્માદિક ખળખા, લી’ટ વિ. સાવદ્ય=પાપવાળાં
પાનુ` ૩૮ : વિશેષતઃ=પાંચ આચારો પૈકી જ્ઞાનાચાર, દશ નાચાર, તથા ચારિત્રાચાર–એ ત્રણ અતિચારની વિગત સાધુ તથા શ્રાવક બંનેને એક સરખી રીતે સામાન્ય લાગુ પડે છે તેથી તે ત્રણ આચારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org