Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
(પિતાનાં ખપ કરતાં વધારે શસ્ત્ર વગેરે મેળવવા તે), (૫) ભગ–અતિરિક્તતા (ઉપભેગમાં તથા પરિભેગમાં
વપરાતી ચીજો ખપ કરતાં વધારે રાખવી તે), દૂમિ અણુઓ –ઉપરના અનર્થદંડ વિરમણ વ્રત નામના, તઈયંમિ ગુણશ્વએ નિંદે. (૨૧)-ત્રીજા ગુણવ્રતને વિષે જે અતિચાર
લાગ્યા હોય તે હું બિંદુ છું. (નવમું વ્રત-પહેલું શિક્ષાત્રત–સામાયિક વ્રતના પાંચ અતિચાર) તિવિહે દુપ્પણિહાણે, –(૧ થી ૩) ત્રણ પ્રકારના દુપ્રણિધાન (મન,
વચન, કાયાના અશુભ વ્યાપાર) સેવવાં, અણવટ્ટાણે તહ સઈ-વિહૂણે,(૪) અનવસ્થાન (અનિયમિતપણે
સામાયિક કરવું. બે ઘડી કરતાં ઓછા વખતે પારવું, વિ.)
(૫) સ્મૃતિ વિહીન થતાં (યાદ ન રહેવાથી–પ્રમાદથી
| સામાયિક લીધું છે કે નહીં તે ભૂલી જવું), સામાઈય વિતહ કએક–એ રીતે સામાયિક ખોટી રીતે કર્યું હોય, પઢમે સિખાવએ નિંદે. (૨૭)–આ પહેલા શિક્ષા વ્રતના અતિચારને
(દશમું વ્રત-બીજું શિક્ષાત્રત-દેશાવગાસિક ગ્રતના પાંચ અતિચાર) આણવણે સિવણે,–(૧) આનયન પ્રવેગ (નિયમ કરેલ ભૂમિ ઉપરાંત
બહારથી કોઈ વસ્તુ મંગાવવી તે), (૨) શ્રેષ્ઠ પ્રયાગ (પરિમાણ
ઉપરાંત ભૂમિમાં પિતાના કામ માટે બીજાને મોકલવા), સદુદે રુવે ય પગલખેવે,–(૩) શબ્દાનુપાત—અવાજ-ખાર, વગેરે
કરીને હદ બહારથી વસ્તુ મંગાવવી, (૪) રૂપાનુપાત– રૂપ દેખાડીને હદ બહારથી વસ્તુ મંગાવવી, તથા (૫) (૫) પુદ્ગલ ક્ષેપ (હદ બહાર રહેલાને પિતે અહિં છે
એમ જણાવવા કાંકરે નાખ), દેસાવગાસિ-અંમિ,-દેશાવગાસિક નામના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org