Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
વિત્તી–સંખેવનું રસચ્ચાઓ,-(૩) વૃત્તિ સંક્ષેપ તપ (ખાવા-પીવાની
તથા બીજી ચીજોમાં ઘટાડો કરે તે), (૪) રસ ત્યાગ તપ (ઘી-દૂધ આદિ રસને અથવા તેની ઉપરની આસક્તિને
ત્યાગ), કાય-કિલેસે સંલીયા ,-(૫) કાય કલેશ તપ (કાયાને દમવી તે),
તથા (૬) સંલીનતા તપ (વિષય વાસના રોકવી અથવા
અંગોપાંગ સંકેચવા તે), બજ તે હેઈ (૬) –એ બાહ્ય ત૫ (ના છ ભેદ) છે. પાયછિત્ત વિણ,-(૧) પ્રાયશ્ચિત્ત તપ (લાગેલા દેષની ગુરૂ પાસે
આલોયણા લેવી તે, (ર) વિનય તપ (જ્ઞાન તથા જ્ઞાનીને
વિનય કરે છે, ) વેયાવચ્ચે તહેવ સજઝાએ –(૩) વૈયાવચ્ચ તપ (ગુરુની ભક્તિ કરવી તે,
(૪) સ્વાધ્યાય તપ (વાચના, પૃચ્છના. પરાવર્તના, અનુપ્રેક્ષા
તથા ધર્મકથારૂપ પાંચ પ્રકારને અભ્યાસ કરે તે), ઝાણું ઉસ્સગ્ગ-વિય,-(૫) ધ્યાન તપ (શુભ ધ્યાન ધરવું તે, તથા
(૬) કાઉસ્સગ તપ (કમને ક્ષય માટે કાઉસ્સગ કરવો
તે નિશ્ચઅભિં–તઓ ત હેઈ. (૭)–એ અત્યંતર તપ (ના છ ભેદ) છે. અણિ-ગૃહિય–બલ-વિરિઓ,-(૧) બળવીર્ય (કાયબળ, વચનબળ તથા
મને બળ) છુપાવ્યા વિના, પરકમઈ જે જદુત્ત-માઉન્ત,-(૨) જહુત્તમ-જેમ ઉત્તમ એટલે
તીર્થંકર દેવોએ કહ્યું છે તેમ જે સાવધાન થઈને ઉદ્યમ
કરે છે તે, જુ જઈ ય જહા-થામ, અને (૩) શક્તિ પ્રમાણે ધર્મ કાર્ય કરે છે,
(તેને જે આચાર તે), નાય વરિયા-યારે. (૮)–વીર્યાચાર જાણવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org