Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
નિવિત્તિ-ગિચ્છા-અમૂઢદિઠીય,(૩) નિર્વિતિગિરછા (સાધુ સાવીને - મેલાં વસ્ત્ર દેખી દુર્ગછા ન કરવી તે), (૪) અમૂઢ દષ્ટિ
(મિથ્યાત્વીઓના ઠાઠમાઠ દેખી સત્યમાર્ગમાં ડામાડોળ
ન થવું તે), ઉવવૂહ-થિરી-કરણે,-(૫) ઉપબૃહક (સમકિતધારીને ચેડા ગુણના પણ
વખાણ કરવા તે), (૬) સ્થિરીકરણ (ધમનહિ પામેલાને
તેમજ ધર્મથી પડતા અને સ્થિર કરવા તે), વચ્છલ-પભાવણે અઠ્ઠ. (૩)-(૭) વાત્સલ્ય (સાધર્મિક ભાઈઓનું અનેક
પ્રકારે હિત ચિંતવવું તે), (૮) પ્રભાવના ( બીજા લેકે પણ જિન ધર્મની અનુમોદના કરે તેવાં કાર્ય કરવાં તે).
આ આઠ ભેદ દર્શનાચારના જાણવા. પણિહાણ-જોગ-જુ,–પ્રણિધાનના યોગથી યુક્ત (એટલે મન, વચન,
કાયાના ચેગ સહિત), પંચહિં સમિઈહિં તાહિ ગુરૂહીં, પાંચ સમિતિ તથા ત્રણ
ગુતિઓ વડે, એસ ચાહ્નિા-યારે, એ ચારિત્રાચાર અવિહે હેઈ નાય. (૪)–આઠ ભેદ જાણવા યોગ્ય છે. બારસ-વિહંમિ ય તવે, –અને બાર પ્રકારને તપસર્ભિતર–બાહિરે કુસલ-દિડું, --(છ) અત્યંતર તથા (છ) બાહ્ય એમ
કુસલ–એટલે તીર્થકર અથવા કેવળી ભગવંતોએ ઉપદેશેલે
છે તે તપ, અગિલાઈ અણજીવી,-દુર્ગછા રહિત (ખેદ ન થાય તેમ કરવો) તથા
અનાજવી (આજીવિકાના હેતુઓ ન કરવો), નાય સે તવાયા. (૫) –તે તપાચાર જાણ. અણસણ-મૂદરિયા--(૧) અનશન તપ (ચારે પ્રકારના આહારનો
ચેડા અથવા ઘણા વખત સુધી ત્યાગ) કરે છે, (૨) ઉદરી તપ (નિયત ભજન પ્રમાણથી ઓછું ખાવું તે),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org