Book Title: Dravya Sangraha Prashnottari Tika
Author(s): Manohar Varni, Mukundbhai Soneji
Publisher: Gujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
View full book text
________________
१६
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका
પ્રશ્ન ૨૯ : શુદ્ધવ્યવહારથી જીવ કયા આકારરૂપે છે?
ઉત્તર : જીવ જે છેલ્લા મનુષ્યદેહથી મુક્ત થાય છે તે દેહથી કાંઈક નાના આકાપ્રમાણુ હોય છે. પછીથી તે પ્રમાણમાં કઈ ઘટાડે કે વધારો થતું નથી.
પ્રશ્ન ૩૦ : મુક્ત જીવ કાંઈક નાને કેમ થઈ જાય છે? ઉત્તર : તેનું વર્ણન બે પ્રકારે કરવામાં આવ્યું છે.
(૧) સદેહ અવસ્થામાં પણ, જીવના પ્રદેશ, વાળ, નખ અને ઉપરની અત્યંત પાતળી ચામડીના ભાગમાં હતા નથી, તેથી દેહ છૂટતાં પણ તે તેટલાં જ રહે છે, એટલે દેહથી કિંચિત ન્યૂન હોય છે.
(૨) સદેહ અવસ્થામાં નાક, મેટું, કાન વગેરેના પિલાણની જગ્યાઓમાં આત્મપ્રદેશ કહેતા નથી, પરંતુ મુક્ત અવસ્થામાં આ પિલાણ રહેતા નથી, તે પિલાણની જગ્યાઓ ભરાઈ જાય છે તેથી (જીવન) કિંચિંતુ નાને (છેલા દેહપ્રમાણથી)
કહ્યું છે.
પ્રશ્ન ૩૧ : નિશ્ચયથી જીવને શું આકાર છે?
ઉત્તર : નિશ્ચયથી જીવ લોકાકાશ–પ્રમાણુ અસંખ્યાત પ્રદેશ છે, વિસ્તારની દ્રષ્ટિ વ્યવહારથી છે
પ્રશ્ન ૩ર : સ્વદેહપ્રમાણુ એ વિશેષણથી શું સિદ્ધ થયું? - ઉત્તર ઃ આ વિશેષણથી આત્મા વડના બીજ એટલે છે, સર્વવ્યાપી છે. સર્વાઢેત છે આદિ વિરુદ્ધ આશનું નિરાકરણ થયું.
પ્રશ્ન ૩૩ : આત્મા ક્યા નયથી શેને ભક્તા છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org