SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ १६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૨૯ : શુદ્ધવ્યવહારથી જીવ કયા આકારરૂપે છે? ઉત્તર : જીવ જે છેલ્લા મનુષ્યદેહથી મુક્ત થાય છે તે દેહથી કાંઈક નાના આકાપ્રમાણુ હોય છે. પછીથી તે પ્રમાણમાં કઈ ઘટાડે કે વધારો થતું નથી. પ્રશ્ન ૩૦ : મુક્ત જીવ કાંઈક નાને કેમ થઈ જાય છે? ઉત્તર : તેનું વર્ણન બે પ્રકારે કરવામાં આવ્યું છે. (૧) સદેહ અવસ્થામાં પણ, જીવના પ્રદેશ, વાળ, નખ અને ઉપરની અત્યંત પાતળી ચામડીના ભાગમાં હતા નથી, તેથી દેહ છૂટતાં પણ તે તેટલાં જ રહે છે, એટલે દેહથી કિંચિત ન્યૂન હોય છે. (૨) સદેહ અવસ્થામાં નાક, મેટું, કાન વગેરેના પિલાણની જગ્યાઓમાં આત્મપ્રદેશ કહેતા નથી, પરંતુ મુક્ત અવસ્થામાં આ પિલાણ રહેતા નથી, તે પિલાણની જગ્યાઓ ભરાઈ જાય છે તેથી (જીવન) કિંચિંતુ નાને (છેલા દેહપ્રમાણથી) કહ્યું છે. પ્રશ્ન ૩૧ : નિશ્ચયથી જીવને શું આકાર છે? ઉત્તર : નિશ્ચયથી જીવ લોકાકાશ–પ્રમાણુ અસંખ્યાત પ્રદેશ છે, વિસ્તારની દ્રષ્ટિ વ્યવહારથી છે પ્રશ્ન ૩ર : સ્વદેહપ્રમાણુ એ વિશેષણથી શું સિદ્ધ થયું? - ઉત્તર ઃ આ વિશેષણથી આત્મા વડના બીજ એટલે છે, સર્વવ્યાપી છે. સર્વાઢેત છે આદિ વિરુદ્ધ આશનું નિરાકરણ થયું. પ્રશ્ન ૩૩ : આત્મા ક્યા નયથી શેને ભક્તા છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy