SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा २ १७ ઉત્તર : આ વિષયની પ્રરૂપણા મુખ્ય પાંચ નયથી કરવામાં આવે છે ઃ- (૧) ઉપચારનય (૨) વ્યવહારનય (૩) અશુદ્ધનિશ્ચયનય (૪) શુદ્ધનિશ્ચયનય (૫) પરમશુદ્ધનિશ્ચયનય. પ્રશ્ન ૩૪ : ઉપચારથી આત્મા શેના ભેાક્તા છે ? ઉત્તર : ઉપચારથી આત્મા ઇન્દ્રિયાના વિષયભૂત પદાર્થના ભાક્તા છે. પ્રશ્ન ૩૫ : વ્યવહારથી આત્મા કોના ભાક્તા છે? ઉત્તર : વ્યવહારનયથી આત્મા શાતા-અશાતાના ઉદયના ભાક્તા છે. પ્રશ્ન ૩૬ : અશુદ્ધનિશ્ચયનયથી આત્મા કેાના ભેાક્તા છે? ઉત્તર : અશુદ્ધનિશ્ચયનયથી આત્મા હ –વિષાદાદિ ભાવોના ભક્તા છે. પ્રશ્ન ૩૭ : શુદ્ધનિશ્ચયનયથી આત્મા કોને લેાકતા છે? ઉત્તર : શુદ્ધનિશ્ચયનયથી આત્મા રત્નત્રયરૂપ શુદ્ધપરિણમનથી ઉત્પન્ન થયેલ પારમાર્થિક આનંદના ભાકતા છે. પ્રશ્ન ૩૮ : પરમશુદ્ધનિશ્ચયનયથી આત્મા શેના ભાકતા છે? ઉત્તર : આ નયની દ્રષ્ટિમાં એક ધ્રુવ ચૈતન્ય સ્વભાવ જ આવે છે, તેમાં ભાતાના વિકલ્પ જ નથી તેથી આત્મા (કશીય વસ્તુનેા) ભેાકતા નથી પ્રશ્ન ૩૯ : આત્માના ભાકતા’વિશેષણથી શુ સિદ્ધ થયું ? ઉત્તર : ક્ષણિક સિદ્ધાંત અને ફૂટસ્થ સિદ્ધાંતમાં જીવ ભાકતા નથી. તેથી તેમનુ નિરાકરણ થયું. પ્રશ્ન ૪૦ : બધાય આત્માઓ હુંમેશા સંસારી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy