SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ યથા ૨ १५ પ્રશ્ન ૨૫ : જીવ કાંઈ જ નથી કરતા એમ માનવામાં શું વાંધા ? ઉત્તર : પ્રથમ તા આ સત્યસ્વરૂપથી શ્રી માન્યતા થઈ; અક્રિયાના અકર્તા થવાથી જીવ અસત્ હરશે. વળી બીજી વાત એ છે કે કાંઈ ન કરતા હોય તેા મેાક્ષના યત્ન જ શા માટે અને કેવી રીતે થઈ શકશે? પ્રશ્ન ૨૬ : આત્માને દેહપ્રમાણ કહ્યો તેના કરતાં વડના બીજની જેમ સૂક્ષ્મ માનવામાં આવે તે શું વાંધે ? ઉત્તર ઃ આત્મા જો તદ્ન નાના (વના બીજની જેમ) હાય તા સુખદુઃખનુ વેદન તા દેહના સમસ્ત પ્રદેશામાં થાય છે તેને બદલે અમુક જ પ્રદેશામાં થવુ જોઈએ. પરંતુ તેમ તે બનતુ નથી. પ્રશ્ન ૨૭ : તે આત્માને સવ વ્યાપીમાની લેવા જોઈ એ. ઉત્તર ઃ આત્મા દેહની બહાર નથી કારણે કે સ ંવેદનના અનુભવ મહાર (દેહની મહાર) હેાતા નથી. હા સમુદ્ધાતના સમયે દેહમાં રહીને પણ આત્મપ્રદેશ અહાર જાય છે, પરંતુ ત્યાં પણ અધાય પ્રદેશમાં સવેદન હાય છે પ્રશ્ન ૨૮ : દેહપ્રમાણુ આત્માના સંબંધમાં એક જ દ્રષ્ટિ છે કે વધારે ? ઉત્તર : આ સંધમાં મુખ્ય ત્રણ દ્રષ્ટિ છે (૧) અશુદ્ધ વ્યવહાર (૨) શુદ્ધ વ્યવહાર (૩) નિશ્ચય અશુદ્ધવ્યવહારથી. તા જીવ જે ગતિમાં જે દેહમાં રહે છે તે દેહના આકાર પ્રમાણે થાય છે; વળી તે દેહના નાના મેટા થવા સાથે સાથે તે જ જીવનમાં સાચ વિસ્તારને પણ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy