________________
પવિત્રતાના સંદેશ
લેખક : પ્રશમરસમહેંદ્ગષિ પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવ મહારાજ સાહેબ ] १. परहितचिंता मैत्री
સ્તા સિવાય ખીજા પ્રાણીઓનું હિત ચિતવવું તે મૈત્રી ભાવના છે. પેાતા સિવાય બીજા પ્રાણીઓ મુખ્યપણે ચાર પ્રકારના હેાય છે : (૧) પેાતાના ઉપર ઉપકાર કરનારા (સૌથી ચેાડા), (૨) પેાતાનાં સગાંવહાલાં (એથી વધારે), (૩) પેાતાનાં પરિચિતા (એથી પણ વધારે) અને (૪) પોતાથી અપરિચિતા (સૌથી વધારે). જે પેાતાના ઉપકારીઓનાં હિતની ચિન્તા કરતા નથી, તે કૃતા કહેવાય છે. જે પેાતાના સ્વજનાની હિતચિન્તા કરતા નથી, તે કૃપણ કહેવાય છે. જે પાતાના પરિચિતાની હિતચિન્તા કરતા નથી, તે સ્વાર્થી કહેવાય છે. જે દુનિયાના કોઈ પણ જીવની હિતચિન્તા કરતા નથી, તે એકલપેટા ગણાય છે. બીજાઓની હિતચિન્તારૂપે મૈત્રીભાવ જેના અંતરમાં સદા રમણ કરે છે, તેનામાં કૃતાપણું, કૃપણુપણું, સ્વાર્થીપણું અને એકલપેટાપણું વગેરે દુર્ગુણેાના નાશ થવા સાથે કૃતજ્ઞતા, ઉદારતા, પાપકારિતા, પરમાર્થવૃત્તિતા વગેરે સગુણા પ્રગટી નીકળે છે.
જીવ અનાદિકાળથી જેમ અચેતન પદાથોં ઉપર રાગભાવ અને દ્વેષભાવને વશ છે, તેમ સચેતન પદાર્થો
12