________________
મળતી નથી, જે પારકાના હિતની ચિંતાથી મળે છે. દુઃખને દૂર કરનાર પુણ્ય (શાતાવેદનીય કર્મ ) છે, તેની પ્રાપ્તિ ખીજાએનાં દુઃખ દૂર કરવાથી થાય છે.
આ રીતે મૈત્રીભાવના અખૂટ પુણ્ય ઉપાર્જન કરાવીને આપણને અનુપમ શાંતિ આપે છે; આવી જ રીતે સુખીઓનું સુખ જોઈને અનીર્ષ્યા પણ આપણા સુખમાં કારણ અને છે.
અન્યાય
કાઈ પણ વ્યક્તિ બીજા જીવ પર જ્યારે કરે છે, ત્યારે તે જીવનુ મન તે વ્યક્તિપ્રત્યે વૈર વાળવા માટે પ્રવૃત્ત બને છે. આવુ. વૈરવાળુ મન અશાંત અને શ્યામ અને છે. આ અશાંતિનું મૂળ ચિત્તમાં રહેલી અનિમલતા છે. માલિન્યના કારણે ચિત્ત વિવશ બને છે અને અન્યાયી તરફ દ્વેષના રૂપમાં વહેવા લાગે છે. વૈર વડે વૈર કંઈ પણ શમતુ નથી, કિન્તુ વૃદ્ધિ પામે છે. વૈરાદિના કારણે મનુષ્યને ખીજાનુ' મૂરૂ કરવાની ઈચ્છા જાગે છે. આ ઈચ્છા ચિત્તને અત્યંત વિહ્વળ અનાવે છે. વૈરની વૃત્તિએના પ્રવાહ આપણી અનેક શક્તિઓના નાશ કરે છે. તે પુણ્યને બાળી નાખે છે. કેવળ મૈત્રી ભાવના જ વરના આ પ્રવાહને ફેરવી શકે તેમ છે. મૈત્રીથી શક્તિઓને હાસ અટકે છે, એટલુ' જ નહિ, કિન્તુ નવી શક્તિએ મળે છે. આ શક્તિએ આપણને પરોપકારાદિ સત્કાર્ય માટે વધુ ચાગ્ય બનાવે છે.
મૈત્રીભાવના અને કરુણાભાવના ઘણીવાર એક બીજા
૧૧