________________
ઉત્તરોત્તર ૯ પુણ્યાનુબંધિ પુણ્ય અપાવનારાં શુભ આલંબને મળતા જાય છે. તીર્થકરોને સમાગમ વગેરે પણ શુભ આલંબને પ્રત્યેના પ્રમાદનું ફળ છે.
કેટલાક અપરિપકવ દશામાં અત્યંત ઉપકારક એવા આગમ–સ્વાધ્યાય વિગેરે શુભ આલંબનોની ઉપેક્ષા કરીને કેવળ આત્મધ્યાનમાં લાગી જાય છે. તેમને એમ થઈ જાય છે કે તત્કાળજ આપણને સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થશે, પણ જ્યારે સિદ્ધિઓ દેખાતી નથી અને આત્મધ્યાન ટકતું નથી, ત્યારે તેમની નિરાશાને પાર જ રહેતું નથી. આત્મધ્યાનમાં આરુઢ થવા માટે શુભ આલંબને પ્રત્યેને આદર ઉપકારક છે. આદરથી વિદનો નાશ થાય છે. આ વિડ્વનાશ ધ્યાનાદિના આરેહણ વખતે થતા ભ્રંશથી ગિઓને બચાવે છે.”
મને મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમજાતિ, ઉત્તમ કુલ, પંચેન્દ્રિય પરિપૂર્ણ શરીર, નિરગિતા, દીર્ઘ આયુષ્ય, સગુન ગ, ધર્મશ્રવણ, શ્રદ્ધા વિગેરે કેટલાં બધાં મેક્ષનાં સાધને મળ્યાં છે. આ સાધનથી રહિત એવા અનંતાનંત જી આ ભવચકમાં અનેક દુઃખોમાં પીસાઈ
* પુણ્યાનુબંધિપુણ્ય = ધર્મ અને સુખ બંને આપનારું પુણ્ય. આ પુણ્યની પરંપરામાં ધર્મ અને સુખ વધતાં જ જાય છે.
' : સાવનસ્મૃિત–પ્રચૂક્ષયોતિઃ. भ्यानाद्यासेहणभ्रंशो, योगिनां नोपजायते ॥
[અધ્યાત્મસાર, થાનાધિકાર, ૩૩.]