Book Title: Dharmbij
Author(s): Anahat
Publisher: Hiralal Maniklal Shah

View full book text
Previous | Next

Page 138
________________ છે ; ; જ્યારે જ્યારે તમે દુ:ખમાં હો ત્યારે ત્યારે એકાંતમાં બેસીને જે તમે મૈથ્યાદિ ભાવનાઓનું ચિંતન કરશે અને ' આંતરિક ગુંજારવ” વગેરે લેકનું ભાવપૂર્વક ઉચ્ચારણ કરશે તો તમને દેખાશે કે તમારું દુ:ખ હવે રહ્યું નથી. તમારા પ્રત્યેક દિવસને આનંદમય બનાવવા “ધમ બીજ'માં કહેલી ભાવના ઉપર રોજ પ્રાત:કાળમાં નિયમિત ચિંતન કરે. તમારા જીવનની પ્રત્યેક ક્ષણને આ ભાવનાઓ વડે તમે રંગી દે : જગત તમને પિતાના હૃદયસિંહાસન પર બિરાજમાન કરશે.

Loading...

Page Navigation
1 ... 136 137 138