Book Title: Dharmbij
Author(s): Anahat
Publisher: Hiralal Maniklal Shah

View full book text
Previous | Next

Page 126
________________ “પૉરૅશાખતીક્ષા ” આ વિશેષણ વડે શ્રીસ્તુતિકાર ભગવંત આપણને એ બતાવે છે કે યોગસ્વરૂપ એવા શ્રીઅરિહંત પરમાત્માને જગપૂજ્ય બનાવનારાં કરૂણા અને માધ્યચ્યું છે, જેનાં હૃદયમાં કરુણાભાવના અને માધ્યશ્યભાવના ચરમ સીમાને પામે છે તેની પૂજામાં ત્રણે લોક તત્પર બને છે. સારાંશ એ છે કે પવિત્રતા, આનંદ અને પૂજ્યતાનાં સાધન મિત્રી, મુદિતા, કરૂણા અને ઉપેક્ષા છે. આ ચાર ભાવનાઓના નિરંતર સેવનથી આપણે આપણા જીવનને પવિત્ર, આનંદમય અને આદર્શ બનાવવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138